Book Title: Jain_Satyaprakash 1948 04_05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૪ ] - શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૩ તા. ૨૭-૧-૧૮૭૮ ના સ્ટેટ હુકમ નં. ૧૬૯૧ની નીચેની પંક્તિ. "ठाकुरजीके (ऋषभदेवजी) भन्डारकी कूची उदयपुरके नगरसेटके पास હૃતી સૌર માર મુંહ વ થા.”.....” એટલે કે ૧૯૭૪ સુધી તે સ્ટેટની છેડી દખલ થવાની શરૂઆત છતાં શ્રી કેસરીયાજીના ભંડારની ચાવીએ તે ઉદયપુરના નગરશેઠ પાસે જ રહેતી હતી. વિ. સં. ૧૯૧૬માં પણ રાજ્યને આ તીર્થમાં ડખલ કરવાનું કારણ મર્યું હોય તો તે એટલું જ કે તીર્થમાં અવ્યવરથા, અંધેર અને આવના વહીવટનો અભાવ. પરંતુ વ્યવસ્થા તો વેતાંબર જૈન સંઘની જ હતી, વાંચે તે શબ્દ. " जोकि गांव धुलेव इलाके मेवाडमें मन्दिर श्री ऋषभदेवजी महाराज का है वहांका इन्तजाम निहायत खराब देख कर वहांके कदिम रिवाज और धर्मके माफिक संवत् १९१६में महाराणाजी श्रीसरूपसिंहजीने खास खयाल इस बातका करके ठाकुरजीके सेवा भावके साथ अच्छी तरह हो और जात्रियों की किसी तरहकी शिकायत न रहे । मन्दिरको आमदनो नेक काममें खर्च हो उसमें किसी तरहका गवान गफलत न होने पावे चंद कलमें मुकरीर कर चाले बांध दी की जिससे सब लोग खुश हो। ૧૯૧૬માં શ્રી કેસરીયાજી તીર્થમાં પ્રાચીન ચાલ્યા આવતા રીતરિવાજ મુજબ અને ધર્મ અનુસાર વ્યવસ્થા, વિંધિંવિધાન અને વહીવટ વગેરે ચાલે તથા યાત્રિકોને તકલીફ ન પડે અને શ્રી ઋષભદેવજીના ભંડારની બરાબર વ્યવસ્થા થાય તેટલા ખાતર મહારાણા વરૂપશ્વિજીએ થોડી કલમે બનાવી આપી અને બંધારણ ઘડી આપ્યું. સાથે તેમણે શેડ નવા રિવાજ પણ દાખલ કર્યા. પરંતુ આને આશય તે સેવાભાવ અને યાત્રિકોને રાખવા પૂરતું જ છે. સુજ્ઞ વાચકે આમાંથી સાફ વસ્તુ સમજી શકશે કે ૧૯૧૬માં સ્ટેટની દખલ તો નહતી જ. હવે આ સેવાભાવ ૧૯૩૪માં ઘટે છે અને સ્ટેટની દખલ શરૂ થતી હોય તેમ લાગે છે, માટે જ મેં ઉપર અનુમાન બાંધ્યું છે. - ૧૯૩૪માં સ્ટેટે કમીટી નીમી નગરશેઠ પાસેથી ચાવીઓ મંગાવી લીધી આને પણ વિરોધ ઊઠો હતે. પરંતુ સ્ટેટે પંડાઓ ઉપર દષારોપણ કરી નવયુવકેને આજના યુગમાં તમારાં ઉત્સાહ, જેમ અને શક્તિના સદુપયોગ માટે આ તીર્થરક્ષાના કામમાં લાગી જાઓ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28