Book Title: Jain_Satyaprakash 1947 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સંઘને વિજ્ઞપ્તિ સમિતિ અને માસિકને સહાયતા કરો ! પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ આવે છે, તે પ્રસંગે મુનિસમેલને સ્થાપન કરેલી આ સમિતિ અને એ સમિતિના મુખપત્ર આ માસિકને વધુમાં વધુ મદદ આપવાની અમે સમસ્ત શ્રી સંઘને વિજ્ઞપ્તિ કરીએ છીએ અત્યારની કારમી મોંઘવારી અને અતિ વિષમ સાગા છતાં શ્રીસંઘના પ્રેમભર્યા સક્રિય સહકારથી સમિતિ પિતાનું કામ નિયમિતપણે જારી રાખી શકી છે અને “ શ્રી જૈન સત્ય પ્રકાશ' માસિકનું પ્રકાશન નિયમિતપણે ચાલુ રાખી શકી છે, અને અતિ અ૯૫ મૂલ્યમાં એ જનતાને સાદર કરી શકી છે. ' અત્યાર ના આકરા સમયમાં સમિતિને નાણાંની સવિશેષ જરૂર છે એ બીના તરફ અમે શ્રીસંઘનું નમ્ર ભાવે ધ્યાન દેરીએ છીએ, આ સમિતિ અને આ માસિક સમસ્ત શ્રીસ ઘનાં પિતાનાં જ સંતાન છે, એટલે એની સહાયતા માટે અમારે વિશેષ કહેવાપણ ન હાય.. સૌ કોઈ એની સહાયતા કરવાનું યાદ રાખે એ જ વિજ્ઞપ્તિ. - શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેશિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ, અમદાવાદના ગ્રાહકે ભાઈઓનું લવાજમ અમદાવાદમાં લવાજમ ઊઘરાવનાર ફેરિયાના અભાવે કેટલાય ગ્રાહક ભાઈઓ પાસેથી બે, ત્રણ કે તેથી પણ વધુ લવાજ મા આવવાં બાકી છે. દરેક ગ્રાહક ભાઈ જે પોતાનું લવાજમ સમિતિની ઓફિસે પહે ચતું કવાની ગોઠવણ ન કરે તે અત્યારે લવાજમ ભેગું કરવાનો પ્રશ્ન મુકેલ થઈ પડે એ મ છે. અને ગ્રાહકભાઈઓ જે જાતે લવાજમ આપી જવાની ગોઠવણ કરે તે આ કામ બહુ સરળ બની જાય એમ છે. તેથી અમદાવાદના બધા ગ્રાહક ભાઈ ને આગ્રહ પૂર્વક વિનંતી કરવામાં આવે છે કે સૌ પોત પોતાનું બાકીનુ અને નવું લવાજમ સમિતિના ઓફિસે બપોરના ૧૨ થી ૩ વાગતાં સુધીમાં આવીને જરૂર ભરી જાય. -૦૫૦ શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ, જે ચિં ગભાઇની વાડી : ઘીકાંટા ! અમદાવાદ For Private And Personal use only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 36