Book Title: Jain_Satyaprakash 1947 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૧ ] ધમ્મિલના અને અગત્તના ચરિત્રની સામગ્રી [૩૧૭ ભાગમાં છપાવાઈ અને ચોથી આવૃત્તિ મૂળ અને ભાષા-નર સહિત પુસ્તક આકારે વિ. સં. ૧૯૮૬માં વીઠલજી હીરાલાલ લાલન (જામનગર) તરફથી પ્રસિદ્ધ કરાઈ. આ ઘીમ્મચરિત્રમાં ૩૫૦૩ પદ્યો છે, ત્યારે એની પ્રશસ્તિમાં ૩૫૦૪ હેવાને ઉલેખ છે. ૧૮મા પક્ષમાં કહ્યું છે કે દયાળુ મનુષ્યને સર્વ સંપત્તિ મળે છે. એનું સાક્ષાત ઉદાહરણ તે ધમ્મિલ છે. આમ કહી એમનું ચરિત્ર અપાયું છે. આમાં અગલ(ડ)દત્તનું ચરિત્ર આકથારૂપે અપાયું છે. કર્તાના નામ તેમ જ રચનાવર્ષના ઉલ્લેખ વિનાની એક સંસ્કૃત કથા “મિલકથા એ નામથી “જેન આત્માનન્દ સભા”એ વિ. સં. ૧૯૭૧માં પ્રસિદ્ધ કરી છે. એમાં ૨૧૪ પડ્યો છે. અંતમાં નીચે મુજબનો ઉલ્લેખ છે કે જે આ કથાની પાછળ રહેલો હેત સૂચવે છે: “તિ થાર્થતા મા ઘગ્નિસ્ટા” આ કથાનું વાસ્તવિક નામ ધમ્મિલાયા હેવું જોઈએ. એની હાથપોથી તપાધ્યાય તે એ વિષે નિર્ણય થઈ શકે. બાકી આ કથા. ઉપર્યુક્ત પમ્મિલહિંડાને સંસ્કૃતમાં સારાંશ છે એ તો નિર્વિવાદપણે કહી શકાય તેમ છે. જે. સા. સ. ઈ. જોતાં જણાય છે કે ભાગ્યહર્ષચરિના શિષ્ય સેમવિમલરિએ વિ. સં. ૧૫૯૧માં ગુજરાતીમાં ધમ્મિલરાસ રચ્યો છે. જૈન ગૂર્જર કવિઓમાં પણ આ ઉલ્લેખ છે. વિશેષમાં અહીં ઘમિલને અંગે બે કૃતિઓ નાંધાઈ છેઃ (૧) જ્ઞાનસાગરે વિ. સં. ૧૭૧૫માં મિલરાસ રચ્યો છે અને (૨) વીરવિજય વિ. સં. ૧૮૯૬માં ધમ્પિલકુમાર રાસ રચ્યો છે. આ બીજા રાસમાં લગભગ “વસુદેવહીં કો” એવો ઉલ્લેખ છે. ધમિલકમારે યાને જાગતો પયપ્રભાવ એ નામનું એક પુસ્તક ૭૨ પ્રકરમાં રાયું છે. એનાં શરૂઆતનાં પાન વગરનું પુસ્તક મારા જોવામાં આવ્યું છે. એટલે કતી વગેરે વિષે હું કંઈ કહી શકતો નથી. વસવહિડીના પ્રથમ ખંડનું હાલમાં “જૈન આત્માનન્દ સભા” તરફથી ગુજરાતી ભાષાન્તર બહાર પડયું છે. એ ધમ્મિલહિંડીના અભ્યાસીને ઉપયોગી થઈ પડશે તેમજ સાથે સાથે મિલનું પ્રાચીનમાં પ્રાચીન ચરિત્ર પણ ગુજરાતી વાચકોને એ પૂરું પાડશે. આ સભાએ જ્યારે આ મહાકાય ધર્મકથાનું ભાષાન્ડર પ્રસિદ્ધ કરવાનું સ્તુત્ય પગલું ભર્યું છે તે વિમલરિકતા ૫૭મચરિયર (પાચરિત્ર) અને સુપ્રસિદ્ધ હરિભદ્રસૂરિએ રચેલ સમરાઈચકતા એ બે મહત્વની કૃતિઓનું પણ ભાષાન્તર તૈયાર કરાવી તે બહાર પાડવા આ સભાના ૧ “ધમ્મિલ' એ ધમ્મિલ્લનું હળવું રૂપ છે. જેમકે કાઉસ્સગનું કાઉસગે. ૨ આ જૈન દષ્ટિ અનુસારનું પાનું અથત રામનું ચરિત્ર છે-રામાયણુ છે. એને મનનકારે ૧-૩રમાં પુરાણ કહ્યું છે. ૩ આનું ભાષાન્તર જેવા જાણવામાં નથી એટલે આમ ઉલ્લેખ કરું છું. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28