Book Title: Jain_Satyaprakash 1947 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૦
જૈન સત્ય પ્રકાશ
[ વર્ષે ૧૨
વિ. સ’. ૧૬૬૬
પછી વિ. સં. ૧૬૩૬માં અગડદત્તપ્રબન્ધ, ૧૬૭૦માં અગદત્તચાપાર્ક, લલિતકીતિએ વિ સ. ૧૬૭૯માં નિધાને વિ. સ. ૧૭૦૩માં અગદત્તાપાઇ (ચરિત્ર) અને ૧૬૪૯ થી ૧૭૧૮ સુધીના ગાળામાં અગદત્તરાસ, રચેલ છે. જ્યસામના કાઈ શિષ્યે પશુ અગડદત્તરાસ રચ્યા છે. આમાંથી કઈ કઈ કૃતિ પ્રકાશિત થઈ છે ઈત્યાદિ હકીકતની તપાસ કરવી બાકી રહે છે.
ક્ષેમકલશે વિ. સ. અગડદત્તરાસ, પુણ્યકલ્યાણસાગરે વિ. સ જિનકુશળના શિષ્ય
અગડદત્તના ચરિત્ર જૈન શ્વેતાંબર લેખકાનું ઠીક ધ્યાન ખેચ્યું છે. અને તેમાંના એક લેખક તે જૈન ગૃસ્ય છે.
‘અગડદત્ત' એવુ' નામ શાથી પડયું તેના ઉલ્લેખ કાર્ય સ્થળે જોવામાં આવ્યા નથી. ‘અગડ' એવા પાય શબ્દ છે. એને એક ભય કા' થાય છે. બીજો મ કૂવાની પાસે પશુએને પાણી પીવા માટે ખાદેલા ખાડા' એવા થાય છે. ત્રીજો અથ હિ બનાવેલ' એમ છે. આને લક્ષ્યમાં લેતાં કાઈ વાના અધિષ્ઠાયક દેવ પ્રશ્નન્ન થતાં પુત્ર પ્રાપ્ત થયા હોવાથી ‘અગડદત્ત' નામ પડયુ. હાય એવી કલ્પના થઇ શકે. જો આ શબ્દ યૌગિક જ ન હેાય તેા પછી આવી કલ્પનાને અવકાશ નથી.
ગોપીપુરા, સુરત. તા. ૯–૭–૪૭
ભુવનેશ્વર પાસે જૈન અવશેષા
મૂળ બંગાળીમાં લેખક:--શ્રી નિર્મલકુમાર મસૂ અનુવાદક:-પૂજ્ય ર્માનમહારાજ શ્રી જ્ઞાનવિજયજી ત્રિપુટી)
ભારતવર્ષમાં સ્થાપત્યનાં જે જે સ્થાને છે તેમાં પ્રસિદ્ધ ભુવનેશ્વર પશુ અને અજોડ છે. જગન્નાથપુરીના યાત્રિકા જેટલી સખ્યામાં અહીં જાય છે તેટલી સખ્યામાં ખાજુરાહા કે એસિયામાં જતા નથી. છતાં દુ:ખદ ભાવે કહેવું પડે છે કે આટલા ધનિષ્ટ સંબધ હોવા છતાં ભુવનેશ્વરના પ્રાચીન ઇતિહાસ માટે આપણે ધણા અજ્ઞાન છીએ.
ભુવનેશ્વરના વિસ્તાર લગભગ ચાર-પાંચ કૅશ પ્રમાણ છે. જો ભુવનેશ્વરના લિંગરાજ મન્દિરને મધ્ય માનીએ તે અગ્નિખૂણામાં ચાર પાંચ માઈલ પર ધવલીપહાડ છે, જ્યાં મહારાજા અશોકની શિક્ષાલિપિ ઉત્કી છે. ખીજી દિશામાં તેટલે જ દૂર સમ્રાટ ખારવેલના શિલાલેખાવાળા ખંડિંબર અને ઉદયગિરિ પહાડા રહેલા છે. આ અને સ્થાનમાં ૪. સ. પૂર્વે ત્રીજી કે બીજી શતાબ્દીનાં સ્મરણા છે. પરંતુ આ બન્નેની વચમાં ભુવનેશ્વરમાં કંઈ પુરાતન વસ્તુ મળતી નથી. છતાં જે કંઈ મળે છે અને જેને સમય નિોત
૧ દિગંબર કથા-સાહિત્યમાં અગાદત્ત કે સ્મિલ્લનું કાઇ ચરિત્ર છે? વિ. સં. ૯૮૯માં હરિષેણે રચેલા બૃહત્કથાકેશમાં તે। આ બેમાંથી એકેનું ચરિત્ર નથી.
૨ સસ્કૃતમાં અવટ' શબ્દ છે. એ મતે આ અર્થ વિચારતાં ‘હવા’' શબ્દનું મૂળ વટ' હાય એમ જણાય છે.
For Private And Personal Use Only