Book Title: Jain_Satyaprakash 1947 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૨ ] શ્રી જન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૨ ગોળ-ગોળ” એટલે શેરડીના રસને ઉકાળીને બનાવાતું એક ખાદ્ય. એને માટે સંસ્કૃતમાં કુલ અને ગુહ એમ બે શબ્દ છે. પાઈયમાં પણ આ બે શબ્દો ગોળના અર્થમાં વપરાયા છે. જેમકે ‘ગુલ’ અને ‘ગુડ’ એ બંને શબ્દ સિદ્ધહેમચન્દ્રના આઠમા અધ્યાયના પહેલા પાદના ૨૦૨માં સૂર્યની પ્રકાશિકા નામની પજ્ઞ વૃત્તિમાં અને “ગુડ શબ્દ “ પ્રાકૃતસૂક્તરત્નમાલા (ગા. ૧૫૧)માં વપરાએલ છે. ઠાણ (૩, ૧; ), નાયાધમ્મકહા (૧, ૮), ગાહાસરસઈ (ગા. ૫૫૪) ઈત્યાદિમાં “ગુડ’ શબ્દ નજરે પડે છે. પવયણસારુહાર (દા ૨૪; ગાં. ર૨૧)માં “ગુલ” શબ્દ છે. અભિધાનચિન્તામણિ (કા ૩, શ્લે. ૬૬)માં ગુનો અર્થ શેરડીના રસને કાઢો (કવાથ) અપાય છે અને એ સમુચિત છે. લક્ષ્મણ રામચન્દ્ર વૈદ્યકૃત “સંસ્કૃતઅંગ્રેજી કોશ”માં જળ અને ગિત ને અર્થ molasses એટલે કે “ગોળ’ અપાયો છે, પણ આ શબ્દ સાહિત્યમાં ક્યાં વપરાયા છે તે જણાવાયું નથી. વિશેષમાં આ દેશમાં જાતિ શબ્દ નથી. પાઈયમાં ઘણા શબ્દ છે. એના ત્રણ અર્થ છે: (૧) ગોળ, (૨) ગળનો એક જાતને વિકાર યાને આ ગોળ અને (૩) કાઢે મહત્તર જિનદાસગણિકૃત નિસીહવિસે ગુણિણમાં “જિજે ગુણો અourf” એ ઉલ્લેખ છે. આવવાય, ક૫, પિંડનિત્તિ (ગાથા ૨૩૯ અને ૬૨૫) અને પવયણસારુદ્ધાર (દાર ૪; ગાયા ૨૨૨)માં આદ્ધ ગોળ યાને પાણી વડે દ્રાવિત ગોળ એ અર્થમાં ળિય શબ્દ વપરાયેલો છે. પણણવણ (પદ્ય ૧૭, પત્ર પ૩૦)માં કાઠાના અર્થમાં આ શબ્દ વપરાય છે. ગોળને અંગે ઢીલો ગાળ, ઓસરી ગયેલો ગોળ ઇત્યાદિ પ્રયોગ કરાય છે. અંગ્રેજીમાં ગોળને માટે treacle અને molasses એમ બે શબ્દો છે. ખાંડ–આ ગળ્યા પદાર્થ માટે અભિધાનચિન્તામણિ (કાડ ૩, શ્લો. ૬૭)માં પક અને કાઢિ એમ બે સંસ્કૃત શબ્દો અપાયા છે. આમ ખાંડને અહીં મધની રજકણ જેવી મીઠી કહી છે. “ખાંડ' એ અર્થમાં પાઈયમાં વંર શબ્દ છે, એ ઉપદેશરત્નાકર (અંશ ૬, તરંગ ૮)માં અavહું શબ્દ વપરાય છે. પાઈયસદ્દમહુણવમાં એનો અર્થ “ચીની, મિસ્ત્રી' એમ સૂચવાયો છે. ખાંડને અંગ્રેજીમાં sugar કહે છે અને સાકરને candied sugar કહે છે. સાકર-ખાંડના પાસાદાર માંગડાને સાકર” કહે છે એ વાત તે સૌ કોઈ જાણે છે. એને કેટલાક “મિસરી' પણ કહે છે. ખડી સાકર, ડુમની સાર, પતરીની સાકર એમ એના પ્રકાર પ્રમાણેનાં નામે છે. સંસ્કૃતમાં એને માટે શા શબ્દ છે અને એ સુપ્રસિદ્ધ છે. અભિધાનચિન્તામણિ (કા ૩, શ્લે. ૬૬-૬૭)માં એના કરતા અને પિત્તોપા એમ બે પર્યાય અપાયા છે. પાઈયમાં સાકર' એ અર્થમાં સત શબ્દ છે. નાયાધમ્મકહા (સુય- ૧, અ. ૧૭; સુત્ત ૧૧૩)માં આ શબ્દ વપરાય છે. સાથે સાથે ખાંડ, ગોળ અને સાકરના અન્ય પ્રકારે સૂચવનારા શબ્દ પણ અહીં વપરાયા છે. પ્રસ્તુત પંક્તિ નીચે મુજબ છે: - ૧ “વોઢ” એમ આ સૂત્ર છે. એનો અર્થ એ છે કે ર્ન થાય છે. જેમ કે પ્રહ ને રૂઢ. આમ ગુરુ એ પાઈય શબ્દ સંસ્કૃતમાં દાખલ થઈ ગયો હશે એમ લાગે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36