Book Title: Jain_Satyaprakash 1947 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૧૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષે ૧૨ પુણ્યકામાં પેાતાના પૂરેપૂરા હિસ્સા આપવા પૂરી તત્પરતા દર્શાવી હતી. બીજી તરફ દુર્જન–પિશુનેાએ પાતાના જાતિ-સ્વભાવ પ્રમાણે એ સંબંધમાં ચાડી—ચુગલી કરી ગૂજરેશ્વરના કાન ભ ંભેર્યાં હતા, પરંતુ પરિણામે સાચી વસ્તુસ્થિતિ જણાતાં મહારાજાના આવેશ શમી જતાં તેને ધન્યવાદ મળ્યા હતા, અને ચાડી-ચુગલીખારાને શિક્ષા થઈ હતી. (જે, સીનેમામાં વિરુદ્ધ રીતે રા ખેંગારદ્વારા સજ્જનને થઈ દર્શાવી છે !!) ગૂજરેશ્વર મહારાજા સિદ્ધરાજ સેરઠમાં સેામનાથનાં દર્શન-પૂજન કર્યાં પછી ઉજ્જ યંત, રૈવત નામવાળાં ગિરનાર તીર્થોની યાત્રા કરવા ગયા હતા, અને તેમણે ત્યાં નૈમિ જિનની પણ પૂજા-ભકિત ભેટ સ્તુતિ કરી હતી, એમ આચાય શ્રીહેમદ્રેસ. ચૌલુકયવંશ અપરનામ હ્રયાશ્રમ મહાકાવ્ય ( સગ ૧૫, શ્લા. ૬૦થી ૮૮) માં વિસ્તારથી જણાવ્યું છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir એ સમયે ઉપર્યુકત મનેાહર મંદિર જોતાં મહારાજાના મુખમાંથી સહસા ઉદ્ગાર નીકળ્યા હતા કે ધન્ય છે તેનાં માત-પિતાને, જેણે આ અદ્ભુત જિન-મંદિર કરાવ્યું.’ એના કરાવનાર સબંધમાં પૂછ-પરછ થતાં એ દંડનાયક સજ્જતે અવસરાચિત ઉચ્ચાયુ ૐ– માતા મયણુલ્લા દેવી અને પિતા કશુંદેવ ધન્ય છે, કે જેમના સુપુત્રરત્ન એવા આપ મહારાજાએ જ આ મંદિર કરાવ્યું છે. ’એ સબંધમાં વિશેષ સ્પષ્ટીકરણ કરતાં તેણે જણાવ્યું કે“ આપ એમાંથી એક રુચિ પ્રમાણે સ્વીકારા, આપ તીર્થાંહારનું પુણ્ય સ્ત્રીકારા; અથવા સારની આવકનું ધન જ ચાહતા હે, તે તે પણ તૈયાર છે. આપના પ્રસાદથી સુખી, વણથલીના શ્રીમંત જૈન મહાજન આ પુણ્ય સ્વીકારવા અને તેટલું ધન આપવા ઉત્સુક છે. ” (૩, પ્રબંધમાં ફેરફારવાળા ઉલ્લેખ છે, કે છ મહિનામાં કલશ પર્યંત મ ંદિર તૈયાર થતાં સજ્જનના સ્વર્ગવાસ થતાં, ધ્વજદડ તેના પુત્ર પરશુરામે ચડાવ્યા હતા અને ઉત્તરાધિકારી તરીકે સિદ્ધરાજને પ્રત્યુત્તરથી તેણે સંતુષ્ટ કર્યાં હતા.) સારના એ દંડનાયક સજ્જનના વચન–ચાતુર્યથી પ્રસન્ન થઈ વિવેકી ગૂજરેશ્વરે તુચ્છ અનિત્ય ધન કરતાં તીર્થોદ્ધારનું પુણ્ય અત્યુત્તમ સમજી, તે સ્વીકારવા પસંદગી દર્શાવી, પેાતાની કાતિ વધારનારા પ્રસ્તુત પ્રશસ્ત કાયની પ્રશંસા કરી, વધારામાં તીની પૂજારક્ષા માટે બાર ગામેાનું દાન આપ્યું હતું. સેરાના અધિકાર ક્રી પણ એ જ સજ્જનને સાપ્યા હતા. એ સજ્જને ગિરનારથી શત્રુંજય તીથ સુધી ૧૨ ચેાજન લાંખા કુલમય મહાવજ તીર્થને ભેટ આપ્યા હતા. ઉપર્યુક્ત જૈન શ્રેષ્ઠીએએ વણુથલીમાં જ જિનમંદિરા રચાવીને પાતે કહેલા દ્રવ્યને એવા પુણ્યકાયમાં ખચ્યું હતું. વિ. સ. ૧૧૮૫માં દંડનાયક સજ્જને ગિરનારતીર્થો પર કરાવેલા મિજિનના મદિરને પગિરનાર તી માલામાં અને વિજયપ્રસ્તિ મહાકાવ્યમાં પૃથ્વીજય પ્રાસાદ ૫ સંવત ઇગ્યાર્ચુરાસી વરસિÛ, સિદ્ધરાય . For Private And Personal Use Only જયસિંહ-આદેસિષ્ઠ ; અભિનવુ અંગ ઉલ્હાસા, પ્રાસાદ રચી જિણિ; ગરુડ કરી કિવલાસા. —વિ. સં. ૧૫૦૯ પછી વિક્રમની ૧૬મી સદીમાં રત્નસિ’હસૂરિશિષ્યે રચેલી ગિરનારતીમાલામાં (ભાવનગર ય. વિ. ગ્રં. પ્રકાશિત પ્રાચીન તીર્થમાળા સંગ્રહ ભા. ૧, પૃ. ૩૪ ) ધન ધન સાજણ મંત્રિ-મુકુટમણિ, પૃથ્વીજય "" ८ ६. राज्ञाऽथ सत्कृतस्तेन सङ्घेन बहुना सह । રિ રૈવતનામાન~માહરોહ મહામુનિ: ||૧૧||

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36