Book Title: Jain_Satyaprakash 1946 04 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેરમી સદીની શિe૫કળાના નમૂના અને - ગૂજ૨મ ત્રી વસ્તુપાળ-તેજપાળ લેખક:- શ્રીયુત વૈદ્ય ચીમનલાલ લલુભાઈ ઝવેરી જે શિલ્પકળાના નમૂનાનું આજ અમે અહીં પ્રકાશન કરીએ છીએ તે એક સુંદર કળાના નમૂના રૂપ હોવા છતાં પા # કે તેને ભગવાન પાર્શ્વનાથની મૂતિ’ તરીકે પિછાને છે. આ ગર્ભાગારના દક્ષિણ પૂજ઼ામાં બેસાડેલી ન ની સરખી ભંગ્ય મૂર્તિની સુંદરતા અને ગર્ભિત હેતુ તરફ આજ સુધીમાં રાઈનું ધ્યાન ખેંચાયુ' નથી એ પરમ શાચનીય છે. આ મૂર્તિ દોઢ ફુટ લાંખા એક કુટ પહોળા અને પોણા કુટ જા!: વેત આરસમાંથી કાતરીને તૈયાર કરેલી છે પાષાણુ માં છે ક ઈચની પદી મૂકી તેના ઉપર ત્રણ કમળા ઉપસાવેલાં છે, જે માંનું મbષ કમળ સહસ્ત્ર પાંખડીનું છે. એ કમલ ઉપર પદ્માસને પ્રભુની મૂર્તિ છે. જ્યારે બંને બાજુ ખડ્રગધારીહસ્તદ્વયવ ળી મનુષ્યાકૃતિઓ છે. ભગવાન અને આ બન્ને નરેશ ઉપર સુંદર છત્રા તિરી મધ્યમાંથી આસાપાલવનાં ત્રણ ત્રણ પાંદડાંઓ કાતરેલાં છે. | ઉપર વર્ણ વેલા આદર્શવાળી મૂર્તિ કયા ભગવાનની હોવી જોઈએ તેના નિશ્ચય માટે લાંછન વગેરેનું ચિહ્ન જોવામાં આવતું નથી, પરંતુ ઘણું કરીને તે આ મૂતિ ભગવાન ઋષભદેવની હવા સંભવ છે. કેમ કે આ જ બીજે નમૂના શત્રુંજય તીર્થ મ' રાયણુપાદુ કા પાસેના વસ્તુપાળ સ્વરાહ ચૈત્ય વિના બીજે કોઈ ઠેકાણે જોવામાં આવતા નથી, આ બનેમાં ફેર માત્ર ભગવાનનાં આસનાના છે. શત્રુ જય ઉપરની મૂર્તિ ખડું માસનસ્થ છે જયારે આ મૃતિ' પદ્માયનસ્થ છે. તેથી ચોક્કસ અનુમાન થાય છે કે આ મૂર્તિના વિધાતા પણ મંત્રી વસ્તુપાળ-તેજપાળ હોવા જોઈએ. શત્રુ ય ઉપર ની મૂર્તિની આજુ બાજુના સેવક પુરુષ મિ વિનમિ હાવાની માન્યતા લાંબા વખતથી ચાલે છે તેથી આ મૂતિ' માં પણ એવું જ અનુમાન - બાંધનાં વિલ”મ થાય તેવું નથી. પરંતુ મારું માનવું એવું છે કે આ બન્ને મૂર્તિઓમાં જે yષાની આકૃતિઓ ઉ૫જવવામાં આવી છે તે મહામંત્રી વસ્તુપાળ-તેજપાલની કેમ ન હોય ? ધન્ય છે આવા શિલ્પ સ્થાપકાના સર્જકોને, કે જેઓએ આવું ભવ્ય સ્થાપત્ય સજા ગ્યું. ' - શેઠ શ્રી પ્રતાપસિંહ માહાલાલભાઈના અવસાન અંગેના છે. સમિતિની વ્યવસ્થાપક કમિટિના ઠરાવ. - ૮૪ શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિની વ્યવસ્થાપક કમિટિના એક સભ્ય રા. રા. શેઠ શ્રી પ્રતાપસિંહ માહોલાલભાઇના તા. ૨૮-૩-૪૬ ના રોજ થયેલ | અંત્યત શાકજનક અને દુઃખદ અવમાન અને આ સમિતિ ઊ'ડા શાકની અને હાર્દિક દિલગીરીની લાગણી અનુભવે છે. સ્વર્ગસ્થ શેઠશ્રીએ જે કુનેહ, ધર્મપ્રેમ અને ઉત્સાહપૂર્વક નિ:સ્વાર્થ પણે બાર વર્ષ સુધી સમિતિની વ્યવસ્થાનું કામ સંભાળ્યું છે તેને માટે સમિતિ પોતાના હાર્દિક આભારની લાગણી વ્યક્ત કરે છે. શેઠ શ્રી પ્રતા પસિં હેભાઇના અવસાનથી ગુજરાતભરમાં વિખ્યાત એમના કુટુંબને જ નહીં પણ જેને સમાજને પણ એક બુદ્ધિશાળી, ધર્મની ધગશવાળા અને ૯૨ દેશી દૃષ્ટિવાળા આગેવાન સગ્રહસ્થની માટી ખોટ આવી પડી છે. સ્વર્ગસ્થ શેઠશ્રીના - કબીજના ઉપર જે અણધાર્યું અને આકરું સંકટ આવી પડયું છે તેમાં સમિતિ પાતાની સંપૂર્ણ સમવેદના અને સહાનુભૂતિ વ્યક્ત કરવા સાથે તેમના આત્માને શાંતિ ઈચ્છે છે. '' For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 36