Book Title: Jain_Satyaprakash 1941 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક ] આત્માનું સ્વરૂપ [ ૨૨૭ ] વસ્તુએ શ્રી જૈન માનનારદર્શીતામાં ભિન્નાભિન્ન મનાય છે, અને તેથી જ હિંસા અહિંસાદિક સધળી શાસનમાં પરમા પણે ઘટી જાય છે. એકાન્ત ભેદ કે એકાન્ત - અભેદ હિંસા અહિંસાદિની વ્યવસ્થા ઉપચારથી જ કરવી પડે છે; પરમાર્થથી ઘટતી નથી. જીવ અને શરીરતા સબધ શુભાશુભ ધ્યાનની તીવ્રતા વખતે શરીરના અનુગ્રહ ઉપદ્માતની કાંઇ પણ અસર વ ઉપર થતી જણાતી નથી. તે જીવ અને શરીરના કંચિત્ ભેદને સિદ્ધ કરે છે, જેમકે કાર્યાત્સર્ગ વખતે શુભ ધ્યાનમાં રહેલા મુનિને થતું સંપૂજન કે વ્યાપત્તિ સુખદુઃખ નિમિ નક થતાં નથી. કવિચત્ દેહ આપત્તિ વખતે પણ ધ્યાનના બલથી એકાન્ત સુખને અનુભવ થાય છે અને તૌત્ર કામાત મનુષ્યને સ્ત્રક્ ચન્દનાદિ સુખનાં સાધનાની યાતિ વખતે પણ, કામાક્રેકની પરવશતાથી મહત્ દુ:ખ થતું અનુભવાય છૅ. અનિષ્ટ આહારનું ભાજન પણ તત્ત્વજ્ઞ મુનિને સુખ આપી શકે છે, ઇષ્ટ આહારનુ ભોજન પણ તત્ત્વજ્ઞ કામીને દુઃખ આપે છે. આ નિયમ આધ્યાત્મિક સુખ દુઃખ માટે છે આધિભૌતિક કે આધિદૈવિક સુખદુઃખ માટે આ નિયમ બાંધી શકાતા નથી. અનાધ્યાત્મિક આધિભૌતિક કે આધિદૈવિક સુખદુઃખની વાત તેથી વિપરીત છે. શરીરને થતા અનુગ્રહ . આત્માને સુખ ઉપજાવે છે, શરીરને થતા ઉપવાત આત્માને દુ:ખ ઉપન્ન છે: ઇષ્ટ આહાર માનસિક સુખની વૃદ્ધિ કરે છે. અનિષ્ટ આહાર માનસિક દુઃખની વૃદ્ધિ કરે છે. આ વાત શરીર અને આત્માના કર્યાચત અભેદને સિદ્ધ કરે છે. આ રીતે શરીર અને આત્માના ભેદાભેદ વ્યાવહારિક દૃષ્ટાં તાચી પણ સિદ્ધ છે. જૈન શાસને દર્શાવેશ સાધના આથી સ્પષ્ટ થશે કે આત્મા સ્વરૂપે નિર્માંળ છે, પ્રકાશ સ્વભાવવાળા છે, અનન્ત નાન દર્શન સુખ અને વીવાળા છે, કિન્તુ તેનું સ્વરૂપ કર્યાંથી આરિત થયેલું છે, એ આવરણુ ખસે એટલે આત્મા મૂળ સ્વરૂપમાં પ્રકાશી ઊઠે છે. આત્માને કમુકત બનાવવા, એ જ શ્રી જૈન શાસને દર્શાવેલ સાધનાનું લક્ષ્ય છે. એ લક્ષ્ય પ્રાપ્ત કરવાના માર્ગ આત્મગુણાની આરાધના છે. આત્માના મુખ્ય ગુ જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનાનું બહુમાના ભક્તિ સેવા ઉપાસનાદિ વડે થાય છે, અશુભ પરિણામધી ઉપાર્જન કરેલ.નાનાવરણીયાદિ કિલષ્ટ કમેને એથી વિનાશ થાય છે. રાગ દ્વેષને પરિણામ જ્ઞાનની, મુ.નીની અને જ્ઞાનનાં સાધનાની ઉપાસનામાં અંતરાય કરનાર છે. રાગદ્વેષના અતિનિબિડ પરિણામે તે શ્રી જૈન શાસનમાં દુર્ભેદ્ય ગ્રન્થી માનેલી છે. એ ગ્રન્થીને જ્યાં સુધી અેદ ન થાય, ત્યાંસુધી જીવને મહાનિર્જરા કરાવનારા શુભ પરિણામ જાગતા નથી. ગ્રન્થીભેદ કરવાનો અવ્યવસાય જીવને અપૂણુ કરણના બળે થાય છે. કર્માંની ઘણી દીધ સ્થિતિઓને ખપાવી જીવ જ્યારે ધ્યે।પમ અસંખ્યેય ભાગ ન્યૂન એક સે કાટાકેાટિ સાગરોપમ સ્થિતિ ક*ની કરે છે ત્યારે તે પ્રન્થિદેશને પ્રાપ્ત થાય છે, ત્યાં અપૂ કરણથી તેને ઈંદ કરે છે. અને મેાક્ષના કારણુ ભૂત સમ્યકત્વ ગુણને પ્રાપ્ત કરે છે. પછી તે ઉત્કૃષ્ટ સ્થિતિનાં કર્મ બાંધતા નથી. વ્યાધિતને જેમ સદોષધ વડે રોગ નાશ પામવાથી અત્યંત આનન્દ થાય, તેનાથી પણ અનન્ત ગુણે તાત્ત્વિક આનન્દ સમ્યગ્ દન પામતી વખતે સદ્ગષ્ટિ આત્માને થાય છે. સમ્યકત્વને શુભ પરિણામ વની વિચારણાને પલટાવી નાંખે છે, અપરાધો ઉપર પણ તે આત્માને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44