Book Title: Jain_Satyaprakash 1941 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૨૨૮]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૬
કાપ આવતા નથી. દેવ અને મનુષ્ય લેકનાં સુખોને પણ તે દુઃખરૂપ દેખે છે. પરલેકને માગ એટલે સાધી શકાતું નથી તેનું તે અત્યંત દુઃખ ધરાવે છે. ભયંકર ભવસાગરમાં પ્રાણી સમૂહને અનેક દુખેથી પીડિત જોઈને પોતાની શક્તિ મુજબ તેમનાં તે દુઃખે દુર કરવા પ્રયાસ કરે છે અને શ્રી જિનેશ્વરેએ ફરમાવેલાં તને જ સત્ય તરીકે રવીકારે છે
સાગરાન અને સમ્યગદર્શનથી શુભ પરિણામવાળી બને છે. થોડા જ કાળમાં ભવસમુકને લંઘી જવા માટે જહા તુલ્ય સમ્યકૂચારિત્રરૂપી રત્નને પ્રાપ્ત કરે છે અને એથી ભવસમુદ્રને લંઘી જાય છે.
ચારિત્ર એ પણ આત્માને શુભ પરિણામ છે. અને તે અહિંસાદી ક્રિયાઓના ય 1ણથી વ્યક્ત થાય છે. અહિંસા સત્ય અસ્તેય બ્રહ્મચર્ય અપરિગ્રહ આદિ મૂલ ઉત્તર ગુણના પાલન દ્વારા તે આત્મા પૂર્વ કરતાં પણ અધિક કમસ્થિતિઓને ખપાવી અનન્ત જ્ઞાનાદિ ગુણોને હસ્તગત કરે છે. સમ્યગદર્શન સમ્યગજ્ઞાન અને સમ્મચારિત્ર સ્વરૂપ રત્નત્રયીના સતત સત્કાર પૂર્વકના આસેવનથી આત્મા મોક્ષ મેળવે છે, જ્યાં દુઃખને લેશ નથી અને રઃખને પાર નથી અવિનાનું, અપાર અને કાઈથી પણ ઝુંટવી લઈ શકાય નહિ એવું કા!”ત સુખ મેક્ષમાં છે, એ સુખની આગળ સંસારનાં ત્રણે લેકનાં અને ત્રણે કાળનાં સુખ
છે. જગતના છેવાને એ સુખના માર્ગે ચઢાવવા અને એની પ્રાપ્તિપર્યત આગળને આગળ વધારવા એ શ્રી જૈન શાસનનું કાર્ય છે. અને એનું જ બીજું નામ શ્રી. જેન શાસને ઉપદેશેલે સાધનાને માર્ગ છે.
तारातंबोलविषयक उल्लेख
संग्राहक-श्रीयुत मागरमलजी कोठारी कुछ मास पूर्व 'श्री जैन सत्य प्रकाश' में तारातधोलनगर विषयक पत्र प्रगट हुए थे। उस समय कहा गया था कि अगर अन्य किसी ग्रंथ में इस घटना से सम्बन्धिति साहित्य हो तो प्रकाशमें लाया जाये ताकि इस सम्बन्ध की ऐतिहासिक खोज की माय । इस परसे एक यति जी द्वारा अपने संग्रह ग्रंथमें-जिसमें उन्होंने विहारी सतसई, कोकशास्त्र, कविता, पाक शास्त्र, ज्योतिष, मंत्र, तंत्र, आदि अनेक विषयों के साथ कई ऐतिहासिक वालोंका भी उल्लेख किया-उसी हस्तलिखित नौध कोपी को देखते हुवे मुझे यह प्रवास वर्णन मिला जो कि उपरोक्त लेख सदृश होनेसे प्रकाशनार्थ भेजा है। उक्त कोपी १७ शताब्दी को होनेका अंदाज किया जाता है। पत्र g" દ્રાર છે
"संवत् १६८६ वर्षे पातिसाह साहिज्यां राज्य कर तिवारे वार्ता हे मुलताण यासी, जाति खत्री, नाम ठाकुर विलायत, दूर देशांतरथी आयो ते शर्ता का । गुजरात देश मध्ये अहमदाबाद नगरथी ३२५ आगरा, तेहथी ३०० कोस लाहोर, तिहांथी १५० मुलता, तिहाथी ३०० खंधार, निहांथी ७०० माम नगरछे, लिहांथी ८०० मामता नगर बार कोम ने विस्तार न्द्र, निहांधी
For Private And Personal Use Only