Book Title: Jain_Satyaprakash 1941 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અક ] કેટલાંક ઐતિહાસિક પદ્યો [ ૨૪૧ ] છે, ભૌગોલિક દ્રષ્ટિએ પણુ રાસાએ-ગીતા ઘણા જ મહત્ત્વનાં છે. તેમાં આચાર્યના જન્મ સ્થાન ાદિના વણુ નની સાથે તત્કાલીન સસ્કૃતિને પણ ઘેાડા ત્રણો પરિચય મળે છે, એટલું જ નહીં પણુ તે સમયમાં ત્યાં કાનુ રાજ્ય હતું એને પણ રાસકારા નિર્દેશ કરે છે. આવાં ગીતા પર્થી તે સમયની ગુજરાતી યાં રાજસ્થાની ભાષા કેવી હતી, તે પણ સમય છે, આવાં મહત્ત્વપૂર્ણ ગીતા હજુ જોઇએ તેટલા પ્રમાણમાં બહાર પડયાં નથી. જેટલાં અહાર પડયાં છે તેને યશ મુખ્યત્વે સાક્ષરવર્ય શ્રીમાન જિનવિજય-૧ આચાા શ્રો વિજયધમ - સૂરિજી, મુનિરાજશ્રી વિદ્યાવિજયજી, શ્રીયુત ચીમનલાલ દલાલ M, A. શ્રી. મેહનલાલ દલીચંદ દેસાઈ B. A, L L. B. (જૈનયુગ તેમજ જૈન કાન્ફરન્સ હેરલ્ડમાં) શ્રી. દેવચંદ લાલભાઈ પુસીકાદ્વાર ફ્રેંડ તથા નાહટા શ્રી અગરચંદ અને ભવરલાલજીનાર ફાળે જાય છે. હવે ગીતા વિષયક અધિક ન લખતાં મને જે અત્યારે કેટલાંક ગીતે પ્રાપ્ત થયાં છે તે પુરાતત્ત્વ પ્રેમીએ સમક્ષ રજુ કર્' હ્યુ', જેનાથી પ્રસ્તુત લેખ લખવાન વિચાર થયે એ સાત ગીતેામાં મે સ્વાધ્યાય અને પાંચ ગીતા છે. આ સાતે ગીતામાં ચાર જૈનાચાર્યના સંક્ષિપ્ત પરિચય આપવામાં આવ્યા છે. આપણે અહીં એ ઐતિહુાસિક દૃષ્ટિએ જોશું. શ્રી ગજસાગરસૂરિ પહેલુ ગીત અ'ચલગચ્છના શ્રી ગજસાગરસૂરિજીતુ છે. તેના નિર્માતા તેમના જ શિષ્ય શ્રી પુણ્યરત્નસૂરિ છે. ગીતમાં લખ્યા પ્રમાણે ૧૬૧૨માં તેમની દીક્ષા થઈ અને ૧૬૨૪માં તેઓ ગચ્છનાયક થયા. તેમના સ્વર્ગવાસ વગેરેને કાંઇ પણ વિશેષ પરિચય ગીતમાંથી પ્રાપ્ત થતું નથી. ગીતનાયક સુમતિસાગરસૂરીના પ્રતિમાલેખ આજસુધી મારા જોવામાં આવ્યા નથી તથા તેમની કાષ્ટ કૃતિ પણ મેં આજસુધી જોઇ નથી. માત્ર ગજસાગરસૂરિના શિષ્યો સ ૧૬૬૫ ફા વ. ૬ બુધવાર ‘તૈમચરિત્રફળ ઉપલબ્ધ થાય છે. ગીતકર્તાના પશુ નેમિનાથ રાસ મળી આવે છે. તથા અચલગચ્છતી મહિમા બતાવતાં ત્રણ પદ્મો અને એ કવિત વગેરે મળે છે તે મારા સગ્રહમાં છે. ગજસાગરસૂરિના સંબંધમાં વિશેષ શૈધની આવસ્યકતા છે. મને એક અચલગચ્છની ૧૫૯૬ આસે શુ. ૧ ગુરુવારની બનેલી ગુર્બાવલી ઉપલબ્ધ થઈ છે. તે પર વિસ્તૃત ભૂમિકા લખી યથાવકાશે પ્રકટ કરવા ભાવના છે. શ્રી વિજયદેવસૂરિ ૨-૩ આ બન્ને ગીતા આચાર્ય શ્રી વિજયદેવસૂરીશ્વરજી સબંધી છે. તેઓ તપાગચ્છના ૧ ઐતિહાસિક જૈન ગુર કામ સંચય”માં રાસ, ભાસાદિ અનેક ઐતિહાસિક પદ્યોને અપૂ સંગ્રહ કરેલ છે. પુરાતન ગુર્જર ગિરાના અનભિજ્ઞો માટે આધુનિક ગુર ભાષામાં રાસાદિના સાર તથા નામેાની અકરાટ્ટિસૂચિ આપેલ છે. પુરાતન ગુર્જગિરાના ક્ષેત્રમાં આ ગ્રન્થરત્નનું સ્થાન મહત્ત્વનું છે. ગ્રન્થ જેટલે ભાષાની દૃષ્ટિએ ઉપયેાગી છે તેટલે જ ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્ત્વના છે. ૨ “ નૈતિહાસિક જૈન કાવ્ય સંગ્રહ ' પ્રસ્તુતઃ સંગ્રહ ખાસ કરીને અપભ્રંશ તથા ડિંગલ ભાષા સાથે વિશેષ સબંધ રાખે છે. તે પણ તેમાંથી ગુજરગિરાનાં અવતરણ પણ મળી રહે છે, મન્ય ભાષા અને અતિહાસિક બન્ને દૃષ્ટિીથી પેાતાનું મહત્ત્વ રાખે છે. ૧૨મી શતાબ્દિ થી ૨૦મી સુધીનાં કાવ્યે ઉકત સગ્રહમાં આપવામાં આવેલ છે. કઈ સદીમાં કઈ ભાષાને! વિકાસ થયે તેના શ્રૃંખલાબદ્ધ ઇતિહાસ આ સંગ્રહ પરથી તારવી શકાય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44