________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[120]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[
(१०) संवत १८३४ मासोत्तममासे ज्येष्ठ मास शुक्ल पक्षे तिथौ ३ raौ दिने श्रीमालिज्ञातीय श्राविका सुकडबहु श्री सिद्धचक्र (पट्टः) कारापितः
- १२
[११] संवत १८८४ मासोत्तम मासे ज्येष्ठ मासे शुक्लपक्षे तिथि ३ बुधे श्रीमालज्ञातीय सा. कल्याण भा. ववलबाइ (सिद्धचक्रपट्टः कारापितः )
મંદિરની બાંધણી જોતાં સ્પષ્ટ જણાઈ આવે છે કે એ બહુ જ મજમુત છે. અત્યારે ત્યાં રંગનું કાય' ચાલુ છે.
લાંકામતના મંદિરના ધાતુપ્રતિમા લેખા
પ્રસ્તુત મંદિર પણ તપાગચ્છના મદિર પાસે જ આવેલ છે. મૂળનાયક ચિંતામણિ પાર્શ્વનાથ બિરાજમાન છે.
[१] संवत १४५४ वर्षे वैशाख वदि १० रवौ मदं कहआ सुत बीठाकेन श्री अंबकागोत्रं कारापितं ॥
[२] संवत १४५९ चैत्रवदि १ शनौ प्राग्वाट ज्ञातौ श्रीवीरा भा. मोहणदे, सुत मांडणेन भा. पोमादे सहि० श्री सुमतिबिंबं का प्र० जीरापरलीयगच्छे श्री शालीभप्ररिभिः १३ ॥
[३] संवत १४६१ ज्ये० सु. १० उपकेशज्ञातीय गांधीक शाखायां सुदितित ( ? ) गोत्रे श्री सहदेव भा. सहजलदे पुत्र आंबाकेन. श्रीशांति (नाथ) बिंबं का० प्र० उपकेशगच्छे, ककुदाचार्य सन्ताने देवगुप्तसूरिभिः १४
[४] संवत १५०३ पोष शुद प्रागवाट ज्ञातीय श्रे० वरस्थंग भा. भरमादे सुत बदु श्रावकेन माधू सुत श्रेयोर्थ श्री संभवनाथविंबं कारितं प्रति तपा ( गच्छे ) श्री जयचंदनूरिभिः सांडरवास्तव्य. १५ 1
[५] संवत १५१३ वर्षे आषाढ सु. ५ सोमे श्री श्रीमालज्ञातीय सा सहिदे भार्या सांतू सु. सा. राणाभिधेन स्वश्रेयसे श्री श्रेयांसनाथ बिंबं कारितं श्री वीरप्रभसूरिभिः १९
૧૨ બુહનપુર પણ ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ સ્થાન છે. ઉકત નગરમાં એક નહિ પણ અનેક જૈન ઈતિહાસે યાગી ઘટનાઓ ઘટયાનું ઇતિહાસસૂચન કરે છે. જૈનેતર દ્રષ્ટિએ પણ મુર્હાનપુર એન્ડ્રુ મહત્ત્વ નથી રાખતું. આ નગર સબંધી પણ વિસ્તૃત નિબંધ લખવા ઈચ્છા છે.
૧૩ પ્રસ્તુત આચાર્યશ્રીના અન્ય ૩ પ્રતિમા લેખે! સવત ૧૪૪૦ (બુદ્ધિસાગરસૂરિજી સંગ્રહ ૨ પૃ. ३५), १४७२ (प्राचीन संग्रह प्र. ३२ ) अने १४७७ ( मुद्धिसागरसूरि सा ५.८०) ना भणे छे.
૧૪ ઉપદેશગચ્છની ત્રીજી ચા તા ચેાથી પાટે આ નામ દૃષ્ટિગેાચર થાય છે.
१४ अन्य प्रतिभा से १५०३, १५०४, १५०५ (बुद्धिसागरसूरि १) १४८६, १०२, १५०३, १५०४, १५०५, १५०९ (मुद्धिसागरसूरि २) भने १५०३ - १५०४ (नाहार
१-२ )ना भणे छे.
૧
૧૬ આ વીરપ્રભસૂરિ પૂર્ણિમા ગુચ્છના હેવા જોઈએ એમ વિદ્યાવિજયજીના સંગ્રહના લેખ પરથી અનુમાન થાય છે.
For Private And Personal Use Only