Book Title: Jain Satyaprakash 1940 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 37
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 31 ઊંચે ઊળ અંગે પત્રવ્યવહાર [१२५] - किर्लोस्करवाडी, २५ आक्टोबर, १९१० श्री. रतिलाल दीपचंद देसाई, श्री जैनधर्म सत्यप्रकाशक समित, जेशिंगभाई वाडी, घीकांटा, अहमदाबाद सप्रेम नमस्कार वि. वि. आपले ता. १९ चे कृपापत्र पोचले. त्यासोबत. रा. खांबेटे यांचे नावे लिहिलेले पत्र वाचून त्यांचे पत्यावर आज रवाना करीत आहे. मला वाटते की आपण ऊंचे देऊळ वर जे आक्षेप घेतले आहेत, त्यांत लेखकाच्या हेतुकडे हवे तेवढे लक्ष दिलेले नाही. ही लघुकथा लेखकाने उल्लेख केल्याप्रमाणे एका दंतकथेवर आधारलेली आहे. कोणतेहि तत्व व्यवहारांत आणताना त्यांत सारासार दृष्टि ठेविली नाही म्हणजे कसा अनवस्था प्रसंग उद्भवतो, हेच या गोष्टीचे सार. त्यांत दाखविलेला यति ही एक काल्पनिक व्यक्ति आहे. पण आपण तिचा संबंध श्री हेमचंद्राशी जोडण्याचा उगीचच खटाटोप केला आहे. आणि त्यामुळे लेखकाच्या मनात नसलेले हेतु त्याला चिकटविण्यात आले आहेत, असे मला वाटते. कळावे लोभ असावा है वि. आपला शं. वा. किलोस्कर संपादक. પૂજ્ય મુનિમહારાજેને વિજ્ઞપ્તિ આ અંક પોંચતાં ચતુર્માસ પૂર્ણ થઈ ગયું હશે અને ચોમાસામાં બંધ થયેલ પૂજ્ય મુનિ મહારાજેને વિહાર શરૂ થશે. આથી સર્વ પૂજ્ય મુનિ મહારાજેને સવિનય વિજ્ઞપ્તિ કરવાની કે – (૧) આ માસિકનું વાચન વધે તે માટે તેના ગ્રાહકે વધારવાની ખાસ જરૂર છે. ગ્રાહકો વધે તે માસિકને પ્રચાર વધવાની સાથે સાથે માસિકના નિભાવ માટે પણ સારે ટેકે મળે. આથી જુદા જુદા ગામમાં વિહાર દરમ્યાન એગ્ય અવસરે આ માટે ઉપદેશ આપવાની કૃપા કરશે. (૨) પ્રતિષ્ઠા, અઠાઈમહોત્સવ, સંઘ વગેરે ધાર્મિક શુભ પ્રસંગે સમિતિને એગ્ય મદદ મળે તેવી પ્રેરણું કરવાની કૃપા કરશે. [3] વિહાર દરમ્યાન જુદા જુદા સ્થળનું સરનામું દર અંગ્રેજી મહિનાની તેરમી તારીખ પહેલાં સમિતિને જણાવવાની કૃપા કરશે, જેથી માસિક ગેરવલ્લે ન જતાં, સમયસર પહોંચડી શકાય. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44