Book Title: Jain Satyaprakash 1940 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 43
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir sololor......oooOOOOOX નીચેના ત્રણ અંકો દરેક જૈન ધરમાંઅવશ્ય જોઇએ શ્રી જૈન સત્ય પ્રકાશનો શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક ૨૨૫ પાનાના આ દળદાર સચિત્ર અંકમાં ભગવાન મહાવીર સ્વામી પછીના એક હજાર વર્ષના જૈન ઈતિહાસ ઉપર પ્રકાશ પાડતા અનેક વિદ્વાનોના વિદ્વત્તાભર્યા લેખે આપવામાં આવ્યા છે. સાથે ભ. મહાવીરસ્વામીનું સુન્દર ત્રિરંગી ચિત્ર આપવામાં આવ્યું છે. મૂલ્ય-ટપાલ ખર્ચ સાથે એક રૂપિયા ‘શ્રી જૈન સત્ય પ્રકાશનો ક્રમાંક ૪૩મા ૬૦ પાનાના આ દળદાર અંકમાં જૈન દર્શન ઉપર કરવામાં આવતા માંસાહારના વિધાનોના આક્ષેપોના સચેટ, શાસ્ત્રીય પુરાવાયુક્ત જવાબ આપવામાં આવ્યા છે. મૂલ્ય-ટપાલ ખર્ચ સાથે ચાર આના ‘શ્રી જૈન સત્યપ્રકાશ ના ક્રમાંક ૪પમે આ અંકમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય સંબંધી અનેક લેખો આપવામાં આવ્યા છે. મૂલ્ય-ટપાલ ખર્ચ સાથે ત્રણ આના લખો : શ્રીજૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અ મ દા વા દ . - લેવા જ મe વાર્ષિક-બે રૂપિયા છુટક અંક-ત્રણ આના મુદ્રક : નરોત્તમ હરગોવિદ પંડયા. પ્રકાશક-ચીપનલાલ ગોકળદાસ શાહ મુ ઢ ણ સ્થા ન : સુભાષ પ્રિન્ટરી, સલાપસ ક્રોસ રોડ, અમદાવાદ પ્રકાશનસ્થાન : શ્રી જૈનધર્મ સત્યપ્રક શક સમિતિ કાર્યાલય, જેસિંગભાઇની વાડી. ધીકાંટા રોડ, અમદાવાદ. IOIOIOIOIONIO HOOOO O.O. For Private And Personal use only

Loading...

Page Navigation
1 ... 41 42 43 44