Book Title: Jain Satyaprakash 1940 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org એક ૩] બાલાપુર [ ૧૦૯ ] (? पु) तेन श्रेयसे श्रीमुनिसुव्रतविवं कारितं प्र० वृद्धतपाप श्री रत्नसिंहस्ररिभिः । संवत १५२० वर्षे वैशाख शुद्ध १२ बुधे श्री श्रीमालज्ञातीय थे. हीरा भा. जीविणि सुत कान्हाकेन भार्या पदमाइ सुत रत्नसहितेन स्वश्रेयसे श्री कुंथुनाथ बिंबं कारापितं रत्नसुरिभिः (प्रति०) अहमदाबाद [५] હ Acharya Shri Kailassagarsuri Gyanmandir (६) संवत १५३५ पोष वदि १३ बुधे उपदेश ज्ञातीय ठाकुर गोत्रे साह सामंत भा. हर सुत सा. सालिग भा. धरण भ्रातृ साह सारगु भा. धारु साह लाभिग सुत ३ ज्ञांगु सिंधु मांडण श्री आदिनाथविवं कारापितं ज्ञानकीय गच्छे भट्टारक श्री धनेश्वरसूरिभिः । (૭) સંવત ૨૦૦ (?) માત્ર સુદ ૨૦ ગૌ ૩૫૪ વંશે પુરુમંત્ર સા सांडा भा. करणं पु. सा. जिनदत्तेन सं जगमाल माधुजीवा' सा. जोग प्रमुख लखमादे पुण्यार्थ श्री. सुविधिनाथवि कारापितं खरतरगच्छे श्री जिनचंदस्ररिपट्टेश : श्री जिनसागरसूरिभिः १० । (८) संवत १६९९ ० सा० जगह भा० वीराबाद श्री संभवनाथ विच कारितं च प्र० विजय देवसूरिभिः ११ ॥ ( ९ ) संवत १७८१ मा. शु. ६ शांतिनाथ त्रिबं का० तपागच्छे. ૬ પ્રસ્તુત આચાર્યના પ્રતિમા લેખે ૧૪૯૭-૧૫૦૦ સુધીના મળે . ૬ આ આચાર્યના અન્ય લેખે મારા જોવામાં આવ્યા નથી, ૮ આ આચાર્ય સિદ્ધસેનસૂરિના શિષ્ય હતા, એમ તેમના સંવત ૧૫૧૬ના (નાહારજી સંગ્રહ ભા, ૨. પૃ. ૧૨૬) તથા ૧૫૩૦ (એન્જના પૃ. ૨૮૪)ના પ્રતિમા લેખે પરથી ફળે છે. તથા જ્ઞાનકીયગચ્છીય આચાર્ય સિદ્ધસેનની મૂર્તિ સ. ૧૪૭૩માં ધનેશ્વરસૂરિએ લાવી તે અદ્યાવિધ પાટણમાં ભેસપત વાડામાં ગૌતમસ્વામીના મંદિરમાં મૂળનાયક તરીકે પૂન્વય છે. લે!કા સાધુની પ્રતિમા જોઇ ગૌતમ સ્વામી તરીકે પૂજે છે. પ્રતિમાપર લેખ સ્પષ્ટ છે. (જુએ. પ્રા. હૈ, લે, ભા. ૨ પૃ. ૩૨૭) આવી જ રીતે મુંબઇમાં ગાડીજીના મંદિરમાં વિજયદેવસૂરિની ધાતુ પ્રતિમા પણ ગૌતમસ્વામી તરીકે પુજાય છે. પાછળ લેખ લખેલ છે. સ. ૧૯૦૦ની પ્રતિતિ છે. તથા શાંતિનાથ મંદિર (બીડી ખન્નર) મુંબઇમાં ત્રીજે માળે ગૌતમ સ્વામીની મૂર્તિ છે તે પણ સુધર્માસ્વામીની મૂર્તિ તરીકે અર્ચાય છે. પાછળ લેખ ખેદેલ છે. ધનેશ્વરસૂરિના ૧૪૭૩ (જિનવિજયજીનો સંગ્રહ રૃ. ૭૬), ૧૪૭૬ (નાહારછનેા સંગ્રહ પૃ. ૭૦), ૧૫૧૬ (નાહારના સંગ્રહ બા. ૨ પૃ. ૨૨૫), ૧પ૩૦ (પૃ′ તે જ), ૧૫૩૪ (બુધ્ધિસાગરસૂરિના સંગ્રહ ૨ પૃ. ૨૦૦), ૧૫૩૫ (બુદ્ધિસાગરસૂરિ સંગ્રહ, પૃ. ૧૨૯), ૧૫૩૬ (નાહારજીને સંગ્રહ ૨૬૫), ૧૫૪૨ (નાહારજીને સંગ્રહ રૃ. ૨૪) વગેરે લેખા મળે છે. ૯ આ શબ્દ અત્રે શ્રેષ્ઠતાને ઘોતક છે. ૧૦ પ્રસ્તુત આચાર્ય ખરતર પીધેલ શાખાના હતા. અંમના પ્રતિ લેખા ૧૪૦૧-૧૫૧૬ સુધીના મળે છે. ૮૪ પ્રતિષ્ઠા ઉકત આચાય કરાવી છે. મેવાડમાં ઘણાં નાદિરની પ્રતિષ્ઠા જિનસાગરસિરએ કરાવેલ છે. અમદાવાદમાં એમને સ્તૂપ પણ હતે. હાલમાં છે કે કેમ એ જાણમાં નથી. ૧૧ આ આચાર્યશ્રીનાં ગીતા મારા સગ્રહમાં છે, એ પ્રકાશિત ધશે ત્યારે તેમાં લેખાના પરિચય કરાવવામાં આવરો. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44