Book Title: Jain Satyaprakash 1940 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir णमा त्थु णं भगवओ महावीरस्स सिरि रायनयरमझे, संमीलिय सव्वसाहुसंमइयं । पत्तं मासियमेयं मव्वाणं भग्गयं विसयं ॥ १॥ श्री जैन सत्य प्रकाश ( માgિ tત્ર ) વર્ષ ૬ ] કમાંક ૬૩ [ અંક ૩ વિક્રમ સંવત ૧૯૬ : આસો સુદ ૧૪૫ : વીર સંવત ૨૪૬૬ ; શુક્રવાર : ઈસ્વીસન ૧૯૪૦ જવેમ્બર ૧પ વિ—— —૬-શંગ્ટન 1 श्रीदाणकुलक : સ. મ. જી. વિજ્ઞાઋત્તિની : ૯૧ ૨ જૈનધર્મવીરાનાં પરાક્રમ : શ્રી. મેહનલાલ દી. ચેકસી : ૯૩ 3 जैन दर्शनका कर्मवाद : સ. મ. પ્રો. વિજ્ઞાઋષિસૂરિજી : ૯૬ ૪ નિહનવવાદ : મુ, મ. શ્રી ધુર ધરવિજયજી : ૧૦૦ ५ कतिगय संशोधन : श्री पन्नालालजी दुगड १०४ ૬ બાલાપુર : મું. મ શ્રી કાંતિસાગરજી : ૧૦૭. ૭ ૬ ટ્રેક0' અંગેનો પત્રવ્યવહાર (ગુજરાતી તેમજ હિન્દી ભાષામાં) : ૧૧૨ ૮ જૈનેતર દશનામાં અભઢ્યના વિચાર : મુ. મ. શ્રી રામવિજયજી e 2 : ૧૨ ૬ ૯ પ્રસન્નચંદ્ર રાજર્ષિ : મુ. મ. શ્રી લક્ષ્મીસાગરજ : ૧૨૮ १० मूलाचार : મુ. ૫. છ નવિનચકો : ૧૨૯ અમદાવાદના ગ્રાહકોને અત્યાર સુધી અમદાવાદના ગ્રાહકો પાસેથી ‘શ્રી જન સત્ય પ્રકાશ’ના વાર્ષિક લવાજમ તરીકે દોઢ રૂપિયા લેવામાં આવતા હતા. પણ અમદાવાદમાં અંક પહોંચાડવા તથા લવાજમ ઉઘરાવવાના મહેનતાણા અંગે લગભગ બહારગામ જેટલું જ ખર્ચ આવે છે. વળી લડાઈ અંગે કાગળ વગેરેના ભાવમાં પણ અણધાર્યો વધારો થયો છે. આ બધાનો વિચાર કરીને હવે પછી અમદાવાદના ગ્રાહકો પાસેથી લવાજમ તરીકે બે રૂયિયા લેવાના અમારે નિર્ણય કરવા પડ્યા છે. આશા છે અમદાવાદના ઉદાર ગ્રાહક બંધુઓ પોતાનું નવા વર્ષનું લવાજમ અમારા માણસ લેવા આવે ત્યારે આપીને આભારી કરશે.' -ય૦ For Private And Personal use only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 44