________________
ઓગણીસમી સદી | [૩૫]
લધિવિજય શ્રી વડોદરાનગરે. પઠનાથ શિ. 8. વપમદાસ યાદશં પુસ્તકે દષ્ટ તાદશ મયા લિખિત વિભિયત્નન શોધનીયં. જે કાંઈ અશુદ્ધ વિઘટિત શબ્દ લિખા હૈએ તેનો મિચ્છામિદુક્કડં. શ્રી કલ્યાણમસ્તૃતરામ. પ. સં.૧૮૭, ગાંડલ ભંડાર. (કવિની સ્વહસ્તલિખિત પ્રત)
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૪-૪૪. “રૂપસેન રાસ'ના ર.સં.ના પાઠાંતરમાં સર = શર = ૫ ગણીએ તો ર.સં.૧૮૦૫ થાય. પ્રથમ આવૃત્તિમાં વાર સોમ કહ્યો છે પરંતુ ચંદ્રજ = ચંદ્રસુત = બુધવાર થાય. “નેમરાજલ બારમાસ’ન રચનાવમાં નેમ = ૮ કેવી રીતે થાય તે જાણવા મળતું નથી, જોકે ત્યાં ને અંક જ અભિપ્રેત છે એમાં શંકા નથી. નેત્ર = બ્રહ્માનૈત્ર = ૮ હોઈ શકે? “ક૯પસૂત્ર ટબેટને લ.સં.૧૮૩૪ તે જે પછીથી ર.સં. માન્ય છે, કેમકે કવિની સ્વલિખિત પ્રત છે. પરંતુ ટબ ચોમાસામાં વાંચવા માટે નહીં પણ ચોમાસામાં જ રચાયો હોવાનું માનીએ (જુઓ કૃતિના આરંભના શબ્દો) તો સં. જુદો માનવાની પણ સ્થિતિ આવે.] ૧૨૪૬. લધિવિજય (ત. હીરવિજયસૂરિ—ધર્મવિજય-કુશલવિજય
ને કમલવિજય-લસીવિજય-કેશરવિજય ને અમરવિજયશિ.) (૪૩૩ર ક) + હરિબલ મચ્છી રાસ ૪ ઉલ્લાસ ૫૯ ઢાળ ર.સં.૧૮૧૦
મહા શુર મંગલ વાવ્યબંદરના સીમાણામાં આદિ
પ્રથમ ધરાધવ જગધણું, પ્રથમ શ્રમણ પણિ એક પ્રથમ તિર્થકર જગ જયે, પ્રથમ ગુરૂ ભણેલ. વિશ્વસ્થિતિકારક પ્રથમ, કારક વિશ્વઉદ્યોત, ધારક અતિશય આદિ જિન, તારક ભવાનિધિ પિત. લઘુ વય ઇચ્છા ઈશ્નની, પારણદિને પણ તેહ મિષ્ટ ઇષ્ટ જેહને સદા નાભિનંદન પ્રમેહ. સિદ્ધવધૂના સંગમે અછક છક્યો દિનરાતિ હું તસ પદપંકજ નમું, નિંત ઉઠિ પરભાત. હંસાસન જે સાતિ, વરસતી વચનવિલાસ, કાસમે રમુખમંડણ, કવિજન પુરે આસ. " તે હું પ્રણમું ભારતિ, વારતી જડ અંધકાર, મુઝ મનમંદિરમાં વસી, કરવા મુઝ ઉપગાર.
•
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org