Book Title: Jain Drushtie Yoga Author(s): Motichand Girdharlal Kapadia Publisher: Mahavir Jain Vidyalay View full book textPage 3
________________ Each soul is potentially divine. The goal is to manifest this Divinity within, by controlling nature, external and internal. Do this either by work, or worship, or psychio control, or philosophy, by one or more, or all of these-and be free. This is the whole of Religion. Dootrines, or dogmas, or rituals, or book, or temples, or forms, are but secondary details. Raja Yoga Swami Vivekanand દરેક આત્મા ભાવથી પરમાત્મા છે, અંદર રહેલા આ પરમાત્મસ્વરૂપને સાક્ષાત્કાર કરે એ ધ્યેય છે. આ થેયને કર્મથી, ભક્તિથી, યોગથી, તરવદનથી-એક યા અનેક સાધન વડે અથવા તો સર્વ સાધન વડે સિદ્ધ કરે. ધમને સાર આ છે. સિદ્ધાન્તો, માન્યતાઓ, ક્રિયાકાંડ, ધર્મગ્રંથ, મંદિર, પ્રતીકે-આ બધી ગૌણ બાબત છે. રાજયોગ સ્વામી વિવેકાનંદ મુકઃ શાહ ગુલાબચંદ લલ્લુભાઈ, શ્રી મહાદય પ્રી. પ્રેસ-ભાવનગરPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 308