Book Title: Jain Dhatu Pratima Lekh Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री अध्यात्मज्ञानप्रसारक मंडळ. (સ્થાપન–જ્ઞાનપંચમી-વીર સંવત્ ૨૪૩૫. જો તમારે તત્ત્વજ્ઞાનના ઉત્તમ સિદ્ધાંતા, સરલ અને પ્રિય શૈલીમાં સમજવા હાય અને પોતાનું હૃદય નિર્મળ બનાવવું હોય, તેા મંડળ તરફથી પ્રગટ થયેલ: શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળા અવશ્ય વાંચા. મજકુર ગ્રન્થમાળામાં નીચેના ગ્રન્થા પ્રગટ થયેલ છે, જે વાંચી, મનન કરી, તમારા આત્માને ઉચ્ચ શ્રેણિએ ચઢાવે. ઉત્તમ ગ્રન્થા એજ અપૂર્વ સત્સંગ છે. ખચીત આ ગ્રન્થાના મનનથી ઘણું જાણુવા અને મેળવવા પામા-ગુરૂશ્રીની લેખનશૈલી-માધ્યસ્થષ્ટિવાળી હોવાથી, દરેક ધર્માવલએ તેને પ્રેમપૂર્ણાંક નાંગે છે. દરેક ગ્રન્થામાં અધ્યાત્મજ્ઞાન અને તત્ત્વજ્ઞાન સબંધી વિવેચન છે. વૈરાગ્ય, ઉપદેશક, અને ખેાધક, પટ્ટે-ભજના-તે તે વિષયમાં લીનતા કરી નાખે છે. દરેક પદાના સાર વિચારણીય છે. અનેકાન્તદૃષ્ટિથી, હૃદયની વિશાળતાપૂર્વક અને પ્રિય તથા પથ્યવાણીથી વાચકાનાં હૃદયને ઉત્તમ કરી શકાય છે અને તે મુજબ આ ગ્રન્યા છે. માત્ર વાયકાના હિતાર્થે, ઉદાર ગૃહસ્થાની સહાય વડે,-કાપણું ગ્રન્થ પ્રકાશકભ’ડળ કરતાં-એાછામાં ઓછી કિંમત રાખવાની પહેલ આ મડળેજ કરી છે-ઓછી કિંમત છતાં છપા-કાગળ-અંધાઇ વગેરે કામ સુંદર થાય છે, તદુપરાંત વધુ પ્રચારાથે –પ્રભાવના, વિદ્યાર્થીઓને ઇનામ અને ભેટ આપનાર માટે વધુ નકલેા ભગાવનારને ( શીલીકમાં હોય તે ) બની શકતી, ઓછી કિંમતે આપવામાં આવે છે. જેમને પ્રગટ થઇ ચુકેશા અને થવાના અન્યા પૈકી, કાપણૢ ગ્રન્થા માતાના મુમ્બીક સ્નેહી અને ઉપકારીના સ્મરણાર્થે, પ્રગટ કરવાને આ હોય તેમને તે મુજબ મંડળ સગવડ કરી આપે છે. પત્રવ્યવહાર–મુંબઇ-ચ’પાગલી. વ્યવસ્થાપક-અધ્યાત્મ જ્ઞાનપ્રસામ`ડળ જોગ કરવું. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 330