Book Title: Jain Dharm Prakash 1915 Pustak 031 Ank 04 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ જૈનધર્મ પ્રકાશ. * * * \ \ અ ,, ,, નાના રાજપથી જીવતો સાર (અનુસંધાન પૃ ૮૬ થ.) - પ્રકરણ ૨૦ મું. લીલાવતી કુર્કટ પ્રત્યે કહે છે કે-“હે પક્ષી રાજ! તેં ફોટ મને અવગુણ કરીને મારી સાથે વેર વસાવ્યું. તે ઉપરથી ફુટ લાગે છે પણ અંદરથી કડવો જણાય છે. તે શબ્દ માત્ર બેલીને મારા પિયુથી મને વિરહ પડા, તેના પાપથી તું ક્યાં છુટીશ ? તું સોનાના પાંજરામાં રહીને નિરંતર આનંદ ભોગવે છે તેથી તેને પારકી વેદનાની ખબર પડતી નથી. પણ હું કુકટ! પતિને વિરહ સ્ત્રીને અત્યંત દુસહ હોય છે. તમે પંખી છે તેમાં પણ પંખીણી પંખી વિના વ્યાકુળ થઈ જાય છે, તે અમે તે મનુષ્ય થયા છીએ, એટલે અમારા સ્ત્રી જાતિના દિવસે પતિ વિના કેમ જાય ? તે પૂર્વે ભવે આવો ઘણાને વિયેગ પડાવ્યો હશે તેથી જ આ ભવે પંખી થયે જણાય છે. હદયમાં વિચારી લેજે. તમે પંખી તિજ અવિવેકી છે. વળી તું તો અત્યંત નિષ્ફર અને નિર્મોહી જણાય છે. જે તું કાંઈક વિવેક રાખીને બોલ્યો ન હોત તો મને પતિવિયોગ ન થાત. હે પક્ષીરાજ ! તને તે મારી ઉપર દયા ન આવી પણ મને તારું રૂપ જોઈને દયા આવે છે.” આ પ્રમાણેનાં મર્મમાં ઘાત કરે તેવાં લીલાવતીનાં વચન સાંભળીને કર્કટને એકદમ પિતાની પૂર્વાવસ્થા સાંભરી આવી, તેથી જેમ વગર જતુએ વરસાદ વરસે તેમ આંખમાંથી અશ્રુની ધારા વરસાવતો સત તે એકદમ મછિત થઈને પાંજરામાં પડી ગએ. અને ઉંડા નિસાસા મુકવા લાગ્યો. તે જોઈ લીલાવતી એકદમ ગભરાઈ ગઈ. તેણે પાંજરામાંથી તેને કાઢીને પોતાની બાથમાં લીધે અને તેને ગરમી આપી સાવધ કર્યો. પછી તે કહેવા લાગી કે-“હે. પંખી ! મેં તે તને ભેળ ભાવે કહ્યું, તેમાં તને આટલું બધુ દુ:ખ કેમ લાગી ગયું. મને તો મારા પિયુના વિયોગનું દુ:ખ સાલે છે તેથી મેં કહ્યું પણ તને એવું શું દુઃખ સાલે છે કે જેથી તું મૂચ્છિત થઈ ગયે? મારે તો ઉલટ લેણાનું દેવું થયું. મેં જાણ્યું કે તું મને મનાવશે તેનો મારે તને મનાવ પ. પરંતુ તું મારા કરતાં પણ વધારે વિરહી દેખાય છે, તે તને શું દુ:ખ છેતે કહે.” પછી કુકડે ભૂમિ ઉપર અક્ષરો લખીને જણાવ્યું કે-“હું આભાસરીને વાંદરાજા છું. મને કાંઈ લીધા દીધા વિના મારી ઓરમાન માતાએ કુકડે બનાવી દીધો છે. મને મારી રાણી ગુણવળીનો વિરહ ખટકે છે. મારા દુખની હું કેટલીક વાત કહું, કહી જાય તેમ નથી. મને એ ખટકે છે, એને હું બટકું છું, વળ આમ નાટકીઆની સાથે હું ભટકું છું. જ્યાં તે મારૂં નગર, For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33