Book Title: Jain Dharm Prakash 1915 Pustak 031 Ank 04
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જનધન પ્રકાશ. Acharya Shri Kailassagarsuri Gyanmandir કરી કે જેમ જીવ ચેારણી લાખ જીવાયેાનમાં ફરે છે. તે કરતી કરતી પાણ મે આવે છે. તે જેમ સમતિથી શ્રુત થયેલ પ્રાણી અમુક કાળે સમ ગી પાછા પેાતાની પૂર્વ સ્થિતિને મેળવે છે તેમ જાણુવું. વશના અગ્રભા ઉપર નાની રાખીને તે ચક્ર ભ્રમણ કરતી હતી ત્યારે જાણે કેવળી સમૃદ્ધ રતી વખતે ત્રો સમયે મથાન કરે છે અને ચેાથે સમયે સમગ્ર લે પ્રદેશવડે પૂરી દે છે તેમ લાગતુ હતુ`. ચેતરફ તે દેખાવ આપતી હતી ખા ચક્રમાં કોઈપણુ સ્થાન તેના વિના ખાલી લાગતુ ન હતુ. આ પ્રમાણે રાષ્ટ્ર ઉપર નાટક કરીને જે વખત તે નીચે ઉતરી તે વખત જાણે ઉપશમ બાણીએ ચઢેલા મુનિ અગ્યારમે ગુઠાણુથી પડી નીચે આવે તેવી જણાતી હતી. હેલું નાટક જોઈને સર્વીસના અત્યંત જીત થઈ હતી. નાટક જોઈને પ્રસન્ન થયેલ રાન્ત શિવમાળાને પુષ્કળ દાન આપે છે, તે વખત કુકડાની નજર પ્રેમલા ઉપર પડે છે એટલે તે તરત તેને એળખે છે. એક રાત્રીમાં માત્ર પ્રહર કે એ પ્રહર થયેલા મેળાપને પશુ કુટ ૧૬ વર્ષ થયાં છતાં ભૂલત નથી. તીવ્ર પ્રેમ બે ઘડીના હાય તેપણું સેકાયા હજારે વર્ષે ભલ્લાતે નથી. પ્રેમલાને જોતાંજ પોતે પશુપણામાં છતાં મેહુવા રાજી રાજી થઈ જાય છે, અને ટુકડા બનાવનાર પાતાળી માતાને પશુ ઉલટી આશીષ આપે છે, તેમજ ગામેગામ ભ્રમાડનાર નટાનું પણું ભલું થાય એમ ઈચ્છે છે. આ બધા માહને દિલારા છે. અડ્ડા અપદ તે પગ વિનાના કુવા અને સપદ તે પગવાળા મનુ મ્યુનુ મેળાપ થવામાં દષ્ટાંત ઘટાવે છે. વળી જીવતા નર ભદ્ર પામે એ કહેલને પણ ફળતા થયેલી માને છે. : અત્યાર સુધી નટની સાથે રહી આનદ મેળવનારા ટુટનુ મન હવે ખદ થાય છે. હવે કઇ રીતે પ્રેમલા પેાતાને માગી લેય ને શિવમાળા તેને આપે તે ડીક’એમ ઇચ્છે છે. જે દશામાં કાંઈપણ ઉપભાગ લઈ શકાય તેમ નથી તેવી દશામાં પણ પ્રેમલાને સમૈગ ઇચ્છે છે. તેમાં પ્રેમલા પાસે રહેવાથી મનુષ્ય ચવાના સ’ભવ એ પણુ એક કારણ છે, છાકી તે મેવિલિસેત છે. કુટ આમ વિચારે છે તેવામાં પ્રેમલાની દ્રષ્ટિ તેનાપર પડે છે. બધા ટેને કુકડાને પ્રણામ કરતા બેઇ તે આશ્ચર્ય પામે છે. કુકડાની ને તેની બનેની ટાટષ્ટ-નજરેનજર. મળૅ છૅ અને અંતે આનદ પામે છે. કુર્કટ ઓળખે છે પણ તિર્યંચાવસ્થામાં છે; પ્રેમલા ઓળખતી નથી પણુ તેના પતિપ્રેમ અવ્યક્તપણે કુકડા ઉપર દોડે છે, આવા તેજાવ છે પણ ભવાંતરમાં પણ પૂર્વભવના સ્નેહીને જોતાંજ રાગ ઉત્પન્ન ડાય છે અને હર્ષાને જોઇને દ્વેષ ઉત્પન્ન થાય છે. વિચક્ષણુ મનુષ્ય પણ તેનુ ટાણું. અમજી શકતા નથી. પશુ વિગેરેને જૈતાં પણ જે સ્નેહ ઉત્પન્ન થાય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33