Book Title: Jain Dharm Prakash 1908 Pustak 024 Ank 01 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હે ભવ્ય! અંતરંગ રાજ્યમાં પ્રવેશ કરતાં પ્રથમ ગુરૂ મહારાજને તેનો માર્ગ પુછે, પછી તેઓ જે ઉપદેશ આપે તે પ્રમાણે સમ્યક રીતે અનુષ્ઠાન આચરવું, અગ્નિહોત્રી જેમ અગ્નિની સેવા કરે તેમ તે (ગુરૂમહારાજ ) ની સેવા કરવી, ધર્મશાસ્ત્રના પારને પામવું અર્થાત્ સર્વ શા વાંચવા કે સાંભળવા, પછી તેમાં કહેલો તાત્પર્ય તેમજ ભાવાર્થ વિચાર, તેને ચિ. ત્તિની સાથે નિરધાર કર, ધર્મશાસ્ત્રમાં કહ્યા પ્રમાણે (યક્ત રીતે) કિયા ઓ કરવી, સંતજનની સેવા કરવી, અસંત (દુર્જન) પુરૂને સતત વર્જવા અથૉત્ તેને સંગ બીલકુલ ન કર, પિતાના આ પ્રમાણે સર્વ જીને માનીને તેનું રક્ષણ કરવું, સર્વ પ્રાણને હિતકારી, કમળ (મિણ) અને અવસર ઉચિત સત્ય વચન બેલવું, આણુમાત્ર પણ અદત્ત ગ્રહણ ન કરવું, સર્વ સ્ત્રીઓનું સ્મરણ, સંકલ્પન, પ્રાર્થના, નિરીક્ષણ અને તેની સાથે ભાષણ વર્જવું, બહિરંગ પરિગ્રહ (ધનધાન્યાદિ) અને અંતરંગ પરિગ્રહ (વિષયકષાયાદિ )ને ત્યાગ કર અને નિરંતર પાંચ પ્રકારનું સઝાયધ્યાન કરવું. ઉપમિતિ ભવપ્રપંચ. For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 31