Book Title: Jain Dharm Prakash 1885 Pustak 001 Ank 06 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હરિબળ નાટક, "ળ છે | પહેલી જાળને કાળાં બા ના બુલ | મ | સંકટ આવી તે પણ ભુલીશ નહીં. _િબહુ સારૂ વસ! કયાણ ! લસ ! કલ્યાણ (હરિબળ પ્રણામ કરીને ખુશી થત થતો જાય છે.) --- -- પ્રવશ બીજે. સ્થળ- નદીતટ. હરિબળ રાગ કહેરવે. આખે દહાડે જાળ નાખી નાખી થાકી ગએ હું નાખી થાકી ગયો છું, નાખી થાકી ગયો છું, આ૦ આજ સવારે નિયમ કર્યો છે, મેં છિની પાસ જાળમાં જે પહેલાં આવે છવતા મુકું ખાસ આખો ૧ દૈવ ધાગે જાળમાં, મરછ આવે છે એક જો પણ તે છે ઘાજ મોટો, હું મુકું નહીં ટેક. આ. ૨ જીવ જાય પણ નિયમન મુકે, મેં લીધો જે આજ; દયાતાનું ફળ મોટું પામી, સર મારે કાજ આખો ૩ અરે સાંજ થવા આવી જાળમાં પહેલું માછલું જે આવ્યું તે ને તે વારંવાર આવે છે, આજ તે કાંઇ પણ મળ્યું નહીં, પરંતુ નિયમ તે ન ચુકવો ઘરે જઈશું તે રાંડ કર્કશા આખી રાત જંપવા નહીં દ તેથી આજની રાત તે આ પાસેના દેરામાંજ કા. (જવા માંડે છે તેટલામાં એકાએક એક અદભુત કાંતીવાન દેવતા મગટ થઇને બે — અપૂર્ણ. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19