Book Title: Jain Dharm Prakash 1885 Pustak 001 Ank 06 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એ પર મત નારદ મુનિ અવશ્ય યજ્ઞ ભંગ કરે. ઉથાપે આ પ્રમાણે કહીને યજ્ઞભની થી શાંત મુદ્રાવંત શ્રી જિન પ્રતિમા જે દર પ યજ્ઞ કાર્યના પ્રારંભમાં નિર્વિને કાર્ય પણ થવાની લાંનાથી પુજન કરવામાં આવતું હતું તે બહાર લાવીને સાયંભવને બતાવી અને કહ્યું કે સત્ય દેવ તે અરિહંતજ છે અને તેમને કેહેલો ધર્મ તે જ સત્ય છે આ યજ્ઞાદિક મિયાત્વ દપિત કાયા તે તમામ વિટંબના મય છે. પિતાના યપાધ્યાયના મુખથી આ પ્રમાણેના નિષ્કપટી અને શુદ્ધ અંતઃકરણી વાકયોનું શ્રવણ કરવાથી સરભવ ભ, તમામ સુવર્ણ અને તામ્ર મય ય પકરણ તેમને અર્પણ કરી પોતે તે બન્ને સાધુઓની ગષણા કરતે કરતો ૫દાનુસારે શ્રી પ્રભ૧ર વામી સમીપે આવ્યો પ્રભાવ સ્વામીના મુખથી પ્રસવ પામેલી સુધાતુ ધર્મ નાનું શ્રવણ કરી સંસારને અસાર જાગીને સંસાર સમુદ્રને પાર પામવાને વહુણ સમાન ચારિત્ર ગ્રહણ કર્યું અને અનુક્રમે ચૌદ પનું અધ્યયન કરવાથી દ ધ થયા. છે જ્યારે સરયંભવ ભકે દિક્ષા ગ્રહણ કરી તે સમયે તેમની ભાર્યાને પડા માસને ગર્ભ હતો. તે સંબંધી લોકોના પુછવાથી તે બાઈ પાકત ભાષામાં કહેતી કે જળવં કેપોડા માસનો ગર્ભ છે. જેથી તે ગભનો મસવ થતાં તે પુત્રનું ના શબદ ઉપરથી મનક એવું નામ પાંડયું. જ્યારે મનક આઠ વર્ષની ઉમરને થશે ત્યારે પિતાની માંતાને પુછવા લાગ્યું કે મારા પિતા ક્યાં છે? તેની માતા કહેવા લાગી કે હે વત્સ! તું જ્યારે ઉદરમાં હતા તે સમયે તારા પિતાએ દિક્ષા • ગ્રહણ કરેલી છે, પિતાની માતાના એનાં વચનો સાંભળીને તે બાળકના દીલમાં પોતાના પિતાને જોવાની ઉત્કંઠા પ્રાપ્ત થઈ તેથી તે પિતાની માતાને ભલાને નગર બહાર નીકળો. જાણે તેની પુન્યરાશીએજ આકર્ષણ કર્યું હોય તેમ તે પોડા દિવસમાં જે નગારી શ્રી For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19