Book Title: Jain Dharm Prakash 1885 Pustak 001 Ank 06 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Ali પ્રકાશ. માટે જે તે ' ઉર | છે ને ? હા ! વિશે ઉદ્દે ગ મા થતું હોય અને તું સુખની પાંખે કરી છે તારા અંતઃકરણને વિશે / દયાનું સ્થાપન કર. હરિબળ– પામી ! તમે જે દયા ધર્મ કહ્યો તે સત્ય છે :રંતુ માછીમારના કુળને વિષે ઉત્પન્ન થયેલો એવો જે હું તેને દયા ધર્મ કયાંથી? અહોનિશ જીવને વધ કરીને ગુજરાન ચલાવવું એજ મારું કાર્ય છે તો મારાથી જીવ દયા શી રીતે પળાય ! વષિભાઈ તને આવી અધમ સ્થિતી પ્રાપ્ત થઈ છે અને તારે આવું દુષ્કૃત્ય કરીને આજીવિકા કરવી પડે છે તેનું કારણ એ છે કે તે પૂર્વ ભવે કોઈ પણ પ્રાણી ઉપર દયા કરેલી નહીં અને ધર્મ ઉપર પણ લક્ષ આપેલું નહીં; તેમજ આ ભવમાં પણ જો તું પ્રાણીમા ઉપર નિયતા કા કરી છે તે પણ બંધનથી કરતાં પણ માઠી રીતિએ પહોંચીશ. વિચાર કર કે મેટા મેટા રાજાઓ અને શ્રીમંતોને તારા કરતાં કાંઈ વધારે અવયવો નથી તેઓ પણ તારી જેવા મનુષ્ય જ છે પરંતુ તફાવત માત્ર એટલો જ કે પૂર્વ તેઓએ ઘણા સુકો કરેલા અને જીવદયા પાળેલી તેથી જ તેઓ સુખ ભેગ છે. માટે તું પણ તે પ્રત્યક્ષ દાખલાનો અનુભવ કરવા માટે જવ દયા પાળ જેથી તને અવશ્ય સુખની પ્રાણી થશે. હરિબળ—મહારાજ ! મારાથી વિશેષ રીતે દયા પાળવાનું બની શકે તેમ નથી તો પણ હમેશાં મારી પહેલી જાળમાં જે માછલાં આવશે તેને હું મુકી દઇશ અને તેને એવી નિશાની કરીશ કે જો તે ફરીને પી જાળમાં આવશે તે પણ મુકી દેવાય. ત્રષિ— સાબાશ ! ભાઈ આટલો નિયમ પણ બરાબર પાળીશ તો આગળ જતાં નું ઘણે સુખી થઇશ અને એ છેડી દયા પણ તને ઘણું ફળ આપનારી થશે. પરંતુ પ્રાણાંત પણ તું આ નિયમ ચુકીશ નહીં. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19