________________
[૧૨]
મહાવીરના ક્રાન્તિકારક ઉપદેશને સંક્ષિપ્ત સાર આ પુસ્તકના ૫૧૧મા પાનાથી વાચક જોઈ શકે છે. એ વીતરાગ સંતની સંભાવિત કાર્યરેખાને ટૂંકમાં ઉલ્લેખ કરી શકાય કે –
લેકેમાં પ્રચલિત અંધવિશ્વાસ હટાવ, હિંસાનું વાતાવરણ મિટાવવું, અહિંસા-મૈત્રીભાવને પ્રચાર કરે, વિવેકબુદ્ધિના ઉદ્દઘાટન દ્વારા ધર્મો તથા દર્શને સંબંધી સમન્વય રેખા રજૂ કરવી અને સહુથી મોટી વાત એ કે માણસને એ બતાવવું કે તમારું સુખ તમારી મુઠ્ઠીમાં છે. ધન-વૈભવમાં, પરિગ્રહમાં અસલી સુખ જોવાની ચેષ્ટા કરશે તે અસફલ રહેશે. અસલી સુખ આપણી પિતાની અંદર છે. જનતામાં સત્યને પ્રચાર વધુ થાય એ માટે એ સંતે વિદ્વદુભાષા ગણાતી સંસ્કૃત ”ને ત્યાગ કરી લેક (પ્રાકૃત) ભાષામાં પિતાને ઉપદેશ વહેવડાવ્યો. (બુદ્ધ પણ એ જ માર્ગ લીધે હતે. બંનેની ભાષામાં સામ્ય અને ભાવનામાં પણ સામ્ય. પ્રાચીન જૈન અને બૌદ્ધ ગ્રંથમાં સરખા રંગન, સરખી કલ્યાણ સંસ્કૃતિને ઉપદેશ આપણે જોઈ શકીએ છીએ.) મહાવીરે ખૂબ બળપૂર્વક કહ્યું કે માણસ પિતાનું ભલું–પિતાનું આત્મહિત–પિતાનું જીવનશોધન જેટલું વધુ સાધે છે તે તેટલું વધુ બીજાનું ભલું–બીજાનું હિત કરી શકે છે. • એની વાણીનાં ઉમદાં ઝરણ આગમાં જે ઉપલબ્ધ થાય છે તેને જરા નમૂને આગળ [ આ પ્રસ્તાવના પછી આપે છે. જે પરથી વાચકને એ સંતની વિકાસગામી ક્રાન્તિકારી પ્રકૃતિને ખ્યાલ આવી શકશે.
ઈ. સન પૂર્વે ૫૯૯ વર્ષે જન્મેલા અને ૭૨ વર્ષની
* “Let him himself. “
that would move the world, first move
-Socrates.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org