Book Title: Jain Cosmology Sarvagna Kathit Vishva Vyavastha
Author(s): Charitraratnavijay
Publisher: Jingun Aradhak Trust

Previous | Next

Page 2
________________ જે જૈન ધર્મનું અદ્વિતીય જ્ઞાન એનું નામ તત્ત્વજ્ઞાન, જે સાર અને અસારનો ભેદ બતાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે હેય અને ઉપાદેયનો વિવેક કરાવે અનું નામ તત્ત્વજ્ઞાન કે જે દેહ અને આત્માનું ભેદ જ્ઞાન કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે જીવનને ઉચ્ચ ગતિ તરફ પ્રેરે એનું નામ તત્વજ્ઞાન જે જીવનને ઉજમાળ કરે તેનું નામ તત્ત્વજ્ઞાન જે જીવન જીવવાની કળા શિખડાવે એનું નામ તcવજ્ઞાન જે જીવને અહિંસામય બનાવે એનું નામ તત્વજ્ઞાન જે આલોકમાં સમાધિ અપાવે એનું નામ તત્ત્વજ્ઞાન જ જે પરલોકમાં સદ્ગતિ અપાવે અનું નામ તત્ત્વજ્ઞાન જે પરંપરાએ પરમગતિ અપાવે એનું નામ તત્વજ્ઞાન જે આત્માને કલ્યાણ તરફ લઈ જાય એનું નામ તત્ત્વજ્ઞાન * જે કુગતિમાં જતા અટકાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે જીવનને આરાધનામય બનાવે એનું નામ તત્વજ્ઞાન જે મૃત્યુને મહોત્સવ બનાવે એનું નામ તત્વજ્ઞાન જે મુખ્ય ગુણોનું નિરુપમ નિધાન એનું નામ તત્ત્વજ્ઞાન - જે રસવૃત્તીને વશ કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે કષાયરુપી કિચડને સુકવી નાંખે એનું નામ તત્ત્વજ્ઞાન - જે અત્યંત વિશુદ્ધ બુદ્ધિ કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જ જે જગત માટે એક મહાન આદર્શ છે એનું નામ તત્ત્વજ્ઞાન જે પરમશ્રદ્ધાને ઉત્પન્ન કરાવે એનું નામ તત્વજ્ઞાન - જે પૂર્વ સૂરિ(આચાર્ય) ભગવંતોથી આવેલું એનું નામ તત્ત્વજ્ઞાન કે જે પાંચમાં આરાનાં અંત સુધી રહેશે એનું નામ તત્ત્વજ્ઞાન - જે દરેક સમયે સુવિશુદ્ધ પરિણામો બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જ જે શરણાગત ઉપર વાત્સલ્યવાનું બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન - જે સચ્ચિદાનંદમય સ્વરુપને બતાવે એનું નામ તત્ત્વજ્ઞાન જ જે જૈનશાસન રુપી રથ માટે સારથી સમું એનું નામ તત્ત્વજ્ઞાન - જે સદગુણ રુપી ગંગા નદીમાં પાણી સમાન એનું નામ તત્વજ્ઞાન જે માન રુપિ પર્વતને ભેદવામાં વજ સમાન એનું નામ તત્વજ્ઞાન જ જે સર્વશાશોના પદાર્થના હાર્દને સમજાવે એનું નામ તત્ત્વજ્ઞાન જ જે સર્વજ્ઞ તીર્થકરો દ્વારા પ્રરુપિત એનું નામ તત્વજ્ઞાન જે દ્વાદશાંગીધારક ગણધરો દ્વારા ગ્રથીત એનું નામ તત્વજ્ઞાન જે કલ્યાણકારી-મંગલકારી સંધિહતકારી એનું નામ તત્ત્વજ્ઞાન : જે સમતા-સમાધિ-સહિષ્ણુતાને સાક્ષાતકાર કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન - જે સંસારમાં રહેવા છતાં પણ અલિપ્ત બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન - જે વર્તમાન યુગમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાન એનું નામ તત્ત્વજ્ઞાન જે જિનશાસન રુપ ગાનાંગનમાં ધ્રુવ તારો એનું નામ તtવજ્ઞાન જ જે પાંચાચાર પાલનમાં તત્પર બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જ જે જૈનશાસન પ્રતિ પૂર્ણ વફાદારી બજાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે કુમત રુપી ગંધહરિતઓ માટે સિંહ સમાન એનું નામ તત્ત્વજ્ઞાન જે ઉમાર્ગનું ઉમૂલન કરી સન્માર્ગમાં સ્થિર કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે કર્મરોગથી પિડિત માટે ભાવ વૈઘ સમાન એનું નામ તત્ત્વજ્ઞાન જે ઉત્તમોત્તમપંડિત મરણ અપાવે એનું નામ તત્વજ્ઞાન જ જે દર્શન-જ્ઞાન-ચારિત્ર રુપ રનમચી સંપન્ન એનું નામ તત્વજ્ઞાન જે ષટજીવનિકાયનાં રક્ષણમાં તત્પર બનાવે એનું નામ તtવજ્ઞાન જે ભવ્યજીવોને સધર્મની દેશનાનું પાન કરાવે એનું નામ તત્વજ્ઞાન જૈ સૌમ્યતાવડે ભવ્યજીવોનાં ચિત્તને રંજન કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે સંસારરુપ અનિમાં બળતા જીવો માટે વરસાદ સમાએનું નામ તત્ત્વજ્ઞાન જે કલ્યાણરુપી વેલડી માટે જળની નહેર સમાએનું નામ તત્ત્વજ્ઞાન જજે અપૂર્વ ગુણોંનાં અર્જનમાં તત્પર બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે ૧૦ પ્રકારનાં ચતિધર્મને પાલન કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે ધર્મધ્યાનાદિ શુભ ભાવોમાં સદા રક્ત બનાવે એનું નામ તત્વજ્ઞાન" જે ચંદ્રની સમાન સોળે કળાએ ખીલેલું એનું નામ તત્ત્વજ્ઞાન * જે ગ્રહણ-આસેવન રુપ બે શિક્ષાઓ સિખડાવે એનું નામ તત્ત્વજ્ઞાન * જે જીવને પ્રતિદિન ઉત્તરોત્તર સંવેગવાન બનાવે એનું નામ તત્વજ્ઞાન જે પાંચ ઈન્દ્રિયોનાં દમન કરાવવામાં તત્પર બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન - જે શ્વાસે શ્વાસે પંચ પરમેષ્ઠિઓને યાદ કરાવે એનું નામ તcવજ્ઞાન જે 80 પ્રકારે કરણસિત્તરીના ભેદ-પ્રભેદ બતાવે એનું નામ તcવજ્ઞાન જે ૭ પ્રકારે ચરણસિત્તરીના ભેદ-પ્રભેદ બતાવે એનું નામ તાણાની જે ગુણિજનોને અત્યંત વલભ-પ્રિય એનું નામ તત્વજ્ઞાન - જે આ અવનીતલનું અલંકાર, શાસનનું શણગાર એનું નામ તત્વજ્ઞાન જે પૃથ્વી ઉપર વાયુની જેમ વિહાર કરાવે એનું નામ તત્વજ્ઞાન # જે ૧૮૦૦૦ શીલાંગરથને વહન કરાવે એનું નામ તત્વજ્ઞાન જે જિનશાસન સંપ સરોવર માટે રાજહંસ સમાન એનું નામ તત્ત્વજ્ઞાન જે સઘળાય સાવધ વ્યાપારોને ત્યાગ કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે ગુણોનાં સમુહનું એક માત્ર નિવાસ સ્થળ એનું નામ તત્ત્વજ્ઞાન જે અકુશલ મન-વચન-કાયાની પ્રવૃત્તિ રોકાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે સર્વજ્ઞ ભગવંતોનાં સિદ્ધાંતોનો પ્રચારક એનું નામ તtત્ત્વજ્ઞાન કે જે ૧૨ પ્રકારે મૈથ્યાદિ ભાવનાઓનું ચિંતન મનને કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે જિનેશ્વરોની આજ્ઞાનો મર્મ બતાવે એનું નામ તત્ત્વજ્ઞાન - જે નિત્ય પંચવિધ સ્વાધ્યાય નિમગ્ન બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે સમ્યક્રરુપથી જિનમતની પ્રરુપણા કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે સંસારનું મમત્વ ત્યાગ કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે હદયમાં અપાર સુખ અપાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે અનેક પ્રકારે વૃત્તિસંક્ષેપાદિ અભિગ્રહો ધરાવે એનું નામ તcવજ્ઞાન આજે હજારો-લાખો શ્રાવકોને પ્રભુભક્તિમાં લીન બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે સારણા-વારણાદિ કરાવવામાં કુશલ બનાવે એનું નામ તવેજ્ઞાન જે કલ્યાણ મિત્રની મૈત્રી કરાવવામાં અગ્રેસર અવું એનું નામ તત્વજ્ઞાન જે માન-અપમાનમાં સમવૃત્તિ-ધારક બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે સ્વ-પર શારશાબ્ધિ પારંગત બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે સર્વ વિષયોમાં એક સ્થિર લક્ષ વાળો બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે ઉપાડેલી જવાબદારીને વહન કરવામાં વૃષભ બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે તત્ત્વોને સમઝાવવા વિશિષ્ટ બુદ્ધિ નિધાન બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે શાસન અને સંઘ પ્રતિ વાત્સલ્યવાનું બનાવે એનું નામ તત્વજ્ઞાન - જે સંયમસામ્રાજ્યનાં સિંહાસન પર બેસાડે એનું નામ તત્ત્વજ્ઞાન જે સર્વ સાવધાનાં વિસર્જનમાં ઉધત બનાવે એનું નામ તત્વજ્ઞાન જ જે પૃથ્વીની જેમ જીવને પણ સર્વસહા બનાવે એનું નામ તcવજ્ઞાન, જ જે હિત-મિત મધુર અને સ્પષ્ટભાષી બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 530