________________
pd 3
સત્સમાગમનો મહિમા
ખરેખર સર્વ આત્મસાધનામાં શિરોમણિ તરીકે સત્સમાગમ છે. અને સામાન્ય સુખથી માંડીને મહાન ને ઉત્તમ પદની પ્રાપ્તિ કરાવવાની સર્વ શક્તિ આ સત્સમાગમમાં રહેલી છે તે નિઃસંદેહ છે. જો કે તેને પS મહિમા કહેવાને કઈ સમર્થ નથી. છતાં અનેક મહાન પુરૂષોએ તેનું સ્વાનુભવજનિત મહાભ્ય ગાયું છે તેની માત્ર અ૬૫ પ્રસાદી સાધકે સમક્ષ નીચે રજુ કરીએ છીએ.
૧. એક ક્ષણ પણ સજજન પુરૂને સમાગમ સંસારમાંથી તરવાને માટે ના સમાન છે.
૨. સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે. સત્સંગને લાભ મળ્યો કે તેના પ્રભાવ વડે વાંછિત સિદ્ધિ થઈ જ ૫૩ છે. ગમે તેવા પવિત્ર થવાને માટે સત્સંગ શ્રેષ્ઠ સાધન છે.
૩. અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાધનને ગૌણ જાણી નિર્વાણને મુખ્ય હેતુ એ સત્સંગ જ પશુપણે ઉપાસ ગ્ય છે, કે જેથી સર્વ સાધન સુલભ થાય છે, એ અમારે આત્મસાક્ષાત્કાર છે. આ એક એવી અપૂર્વ ભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તે અલ્પકાળમાં મિથ્યાગ્રહાદિ નાશ પામે
ને અનુક્રમે સર્વ દેષથી જીવ મુક્ત થાય. T ૪. ચિત્તની તૃષ્ણ અને અભિમાનને બૂઝાવે છે, દુઃખ હરી લે છે, આ લેક અને પરલોકમાં પુર્યોદયને પ્રાપ્ત કરાવે છે, સંપત્તિ વધારે છે અને દુઃખને સર્વથા નાશ કરાવવાવાળા નિર્મળ ફળને આપે છે આ સપુરૂષની સંગતિ શું શું નથી કરતી?
અનેક શુભેચ્છા સહ :
૪ વિમાનની સફર હોય કે જહાજી સફર છ યાત્રાપ્રવાસ હોય કે ટૂર ગોઠવવી હોય ૪ આપને સ્પેશ્યલ ટ્રેન કાઢવી હોય કે ૪ એથી વધુ ડબ્બાનું બુકીંગ કરવું હોય
બસ આટલું જ કરે
અમારે ત્યાં પધારે એટલાન્ટીક પેસીફીક ટ્રાવેલ સર્વિસ પ્રા. લિ.
ચેરમેન અને મેનેજીંગ ડીરેકટર શ્રી ચંદ્રસેન જીવણભાઈ ઝવેરી
અલંકાર, ૨૨૯, ડે. એની બેસંટ રોડ, વરલી : મુંબઈ ૪૦૦ ૦૨૫ ફોન : 4930551, 4933922 ટેલેક્ષ : 011-71893 APTs
Gram : ATLATRAVEL
suppઘBut EBBppppt