________________
વિશુદ્ધ સાધુ જીવનના હિમાયતીચંદ્રશેખરવિજયઅને ખૂનની ધમકી
નામ આપ્યા વગર આચારસ'હિતાનેા ભરંગ કરતા સાધુએ પર આકરા પ્રહારો કર્યાં હતા, જેના પરિણામે જૈન સંઘમાં યુવાનામાં શિથિલાચાર વિરધી વાતાવરણ ઉભું થયું હતું. અને પરિણામે આવા સાધુઓમાં શ્રી ચંન્દ્ર,ખરવિજયજી અળખામણા બની ગયા હતા.
સુપ્રસિદ્ધ જૈન મુનિ પન્યાસશ્રી ચ'દ્રશેખરવિજયજીને ખૂનની ધમકી મળી હવાનુ બહાર આવ્યુ છે. આધારભૂત સાધના દ્વારા મળતી હકીકત અનુસાર પન્યાસશ્રી ચ’દ્રશેખરવિજયજી, શિથિલાચારી જૈન સાધુએ સામે જગાવેલ ઝેહાદના કારણે આ ખૂનની ધમકી મળી હાવાનુ મનાય છે,
અત્યારે શ્રી ચ'દ્રશેખરવિજયજી મહારાજની આસપાસ તેમના અસયાયીઓએ કડક સલામતી વ્યવસ્થા ગેાઠવી દીધી છે.
પૂ. પ..શ્રી ચ`દ્રશેખરજીવિજયજી મ.ને ટેલીફ઼ાન પર ખૂનની ધ કી મળી તેના આગલા દિવસે કોઈ ગુંડા જેવા માણસ •ઉપાશ્રયમાં પુછપરછ પણ કરી ગયાનુ કહેવાય છે. ધમકી મળ્યા બાદ શ્રી ચંદ્રશેખરજી મ. મુ'બઇના એક શ્રેષ્ઠીના ખ`ગલે એકાંતવાસમાં ચાલ્યા ગયા હતા. હાલમાં તેએશ્રી શાંતાક્રુઝના ઉપાશ્રયમ બિરાજમાન છે પણ તેમને મળવા જનારની કડક ચકાસણી કરવામાં આવે છે અને તેની હિલચાલ પર ચાંપતી નજર રખય છે.
શ્રી 'દ્રશેખરવિજયજી મ. જૈન સ`ઘના અને ખાસ કરી સાધુ સંતેમાં આચાર શુદ્ધીના આગ્રહી છે તેમના ઘણાં પુસ્તકામાં તેમણે સાધુ-સાધ્વીજીના અમુક વર્ગમાં ચાલતાં કહેવાતા પુરાચાર અને દુષણેાની ટીકા પણ કરી છે તથા તાજેતરમાં પુરી થયેલ યુવાનેાની વાચન શ્રેણીમાં પણ તેમણે
જીવયા સમાચાર
આધ્ર પ્રદેશની સરકારે તેના રાજ્યમાં પશુ-પક્ષીઓના શિકાર પર મુકેલ પ્રતિખંધ તા. ૩૧-૧૨-૮૭ના પુરા થતા હાય જીવદયા પ્રેમી તેને લખાવવા પ્રયત્ન કરશે. આંધ્રપ્રદેશ સરકારે સાત દિવસ કસાઈખાના તથા માંસની દુકાનો બંધ રાખવાના આદેશ આપેલ છે.
[જૈન
ઇન્ડિયન વેજીટેરીયન કેગ્રેસ ( મુ`બઈના ઉપક્રમે તા. ૨૮ એકટેમ્બરના વિશ્વ શાકહાર દિન નિમિત્તે શ્રી વિદ્યાબેન દીપચંદ ગાંર્ડીની સ્મૃતિમાં ‘શાકાહાર અને સમાજ' વિષય પર પ્રવચન મેાજાતા જાણીતા કથાકાર મોરારીબાપુએ જણાવ્યું હતુ કે સાધના કરવી હાય તે શાકાહાર તરફ વળવુ પડશે,....નવા વર્ષે દરેક શાકાહારી પાંચ-પાંચ
તાજેતરમાં જ મુબઇમાં એાછામાં ઓછા ચાર સાધુઓની અનિચ્છનીય પ્રવૃત્તિની વાતા બહાર આવી છે. અને જૈન શ્રાવકોએ આ સાધુએની સામે અતિ કડકાઈથી કામ લીધુ હતું. આની પાછળ શ્રી ચ`દ્રશેખરવિજયજીની પ્રેરણા હાવાનુ મનાય છે. આથી મુનિશ્રીને પતાવી નાવાની ધમકી મળી હોય તેમાં આશ્ચય' જેવુ' નથી.
આ અગે મુનિશ્રીના સપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતું કે જૈનસમાજમાં વિશુદ્ધી માટે તેમણે રચેલ વીરસૈનિકદળનુ તે બે વર્ષ પહેલા વિસન કરામેલ છે. તેમણે કહ્યું કે તેમના તૈયાર કરેલા યુવાનેા માત્ર રચનાત્મક પ્રવૃત્તિમાં જ રસ ધરાવે છે મુખ્ય વાત એ છે કે સાધુએએ સ્વસંકલ્પથી જ પેાતાની રહેણીકરણી અણી શુદ્ધ રાખવી જોઇએ જો મુનિ સંસ્થામાં શિથિલતા ફેલાશે તા તેનું ભાવિ ગ'ભીર રીતે ચિ'તાજનક બની જશે.
જણાને નિરામિષ કરવાની પ્રતિજ્ઞા લેવાના અનુરોધ કરેલ, સ્વાગત પ્રવચન શ્રી સી. એન. સઘવીએ આપેલ.
સુરેન્દ્રનગર જિલ્લા સÖકટ નિવારણ -મિતિ દ્વારા દુષ્કાળ નીવારણ અર્થે ગત વર્ષે સફળતા પૂર્વક ૪૯ કેટલ કેમ્પ અને નિરણ કેન્દ્ર ૨૭,૦૦૦ ઉપરાંત ઢોરને બચાવેલા, ૨૨ છાશ કેન્દ્રો દ્વારા ૧૩,૦૦૦, હજાર મત્તુરેશને છાશ આપી હતી, ૧૫,૦૦૦ બાળકો અને મહિલાને સુખડીનુ વિતરણ કરવામાં આવેલ અને હુવે ૧૯૮૭માં દુષ્કાળમાં રાહત કા માં ઉમેરા કરી ૫૫ કેટલ કેમ્પો, ૯૮ છાશ કેન્દ્રો, અને ૨૫૦૦ કુટુ એને અનાજ અપાયેલ. અને હવે ચાલુ વર્ષે તેથી પણ વધારે કાર્યો કરવાની જવાબદારી ઉપાડવા પ્રયત્નશીલ હોઈ સૌ જીવદયા પ્રેમીએ સાહાય કરવા વિનંતી.