________________
-
T[ ૫
અદિન નિપાન નિપ્રભસી આ
શ્રી મહાવીર જૈન વિદ્યાલય પ્રતિ નવમો જૈન સાહિત્ય સમારે
પાલિતાણુમાં નવમા જૈન સાહિત્ય સમારોહ માટે શ્રી મહાવી જૈન વિદ્યાલયને જામ ખંભાળિયા આરાધના ભવન ટ્રસ્ટ સરફથી નિમંત્રણ મળ્યું હતું. પરંતુ હાલ ત્યાં પાણીની તકલીફ હોવાને કારણે સાહિત્ય સમારોહ યેજી શકાય તેમ નથી. એટલે હવે નવમો જૈન સાહિત્ય સમારોહ શુક્ર, શનિ રવિ. તા. ૨૦, ૨૧, ૨૨, નવમ્બર ૧૯૮૭ના પાલિતાણામાં યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.
ઉપધાનતપની આરાધના ... પૂ. આચાર્ય શ્રીમદ્દ વિશાલસેનસૂરીશ્વરજી મ. આદિની નિશ્રામાં પાલીતાણા કેશરીયાજીનગર ખાતે આ શુ લગ્ન ઉપદ્યાન તપને પ્રારંભ થયો છે.
પૂ. આચાર્ય શ્રી વિજયમિત્રાનંદસૂરીશ્વરજી મહારાજ આદિની નિશ્રામાં પાલીતાણું મહારાષ્ટ્ર ભવન ધર્મશાળા ખાતે કા. શુ.માં (ઉપદ્યાન તપની આરાધના શરૂ થવાની છે.
પુ, આચાર્ય શ્રી વિજયજિનપ્રભસૂરીશ્વરજી મ. આદિની નિશ્રામાં પાલીતાણા પન્ના-રૂપા ધર્મશાળા ખાતે આ શુ. ૧૦ના ઉપધાન તપને પ્રારંભ થયો છે.
કેબા ( ગાંધીનગર) ખાતે પૂ. આ.શ્રી ભદ્રબાહુસાગરસૂરીજી મ. તથા મુનિરાજશ્રી અરૂણોદયસાગરજી મ.શ્રીની નિશ્રામાં આ શુ. ૧૧ના ઉપધાન તપને પ્રારંભ થયા છે.
પૂ. આ. શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મ. તથા પૂ. આચાર્યશ્રી વિજયજયચંદ્રસૂરીશ્વરજી મ. આદિની નિશ્રામાં , અમદાવાદ ખાતે આસો વ. ૮ના ઉપધાન તપને પ્રારંભ થશે.
બીકાનેર (રાજસ્થાન) : ખાતે પૂ. ગણિવર્ય શ્રી ગુણરત્નવિજયજી છે. આદિની નિશ્રામાં તા. ૧૨-૧૦-૮૭ આસો વદ ૫ ના ઉપધાન તપને પ્રારંભ થયેલ છે.
કલકત્તા-પૂ. આ.શ્રી વારિણુસૂરીશ્વરજી મ.ની નિશ્રામાં હ૬-કેનીંગ સ્ટ્રીટમાં ઉપધાન તપને પ્રારંભ થયેલ છે"
સાંગલી (મહારાષ્ટ્ર)-પૂ. આ.શ્રી ધર્મજિતસૂરિશ્વરજી મ. સા.ની નિશ્રામાં વિજયાદશમીથી અત્રે ઉપધાન તપને પ્રારંભ થયેલ છે.
ભાયખાલા (મુંબઈ)-પ. પૂ. આ.શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ. સ .ની નિશ્રામાં તા. ૮-૧૧-૮૭ના ઉપદ્યાન તપ શેઠશ્રી મતી જૈન દેરાસરમાં બાફણુ પરીવાર તરફથી
શ્રી કરેડા પાર્શ્વનાથજી તીર્થની [ રેલ્વે સ્ટેશન ભૂપાલસાગર ( જિ. ચિત્તોડગઢ, રાજસ્થ ) ]
યાત્રાર્થે અવશ્ય પધારો
આ મંદિરનું નિર્માણ આચાર્ય ધર્મઘોષસૂરિજી મ.ના ઉપદેશથી માંડવગઢના મહામંત્રી સંઘપતિ પેથડશાહ દ્વારા સં. ૧૩૨૧માં કરવામાં આવ્યું અને તેના શિખર પર સાત ખંડનું ભવ્ય મંદિર શ્રી પેથડશાહના પુત્ર શ્રી ઝાંઝણ મારે સં. ૧૩૪માં નિર્માણ કર્યું, જેનું સુકૃત સાગર તરંગ આઠમાં વર્ણન છે.
તેને હાલમાં શ્રી શંખેશ્વર-ભેંયણી તીર્થ દ્વારા પિયા ૧૨,૫૦,૦૦૦/-ને ખર્ચ કરી જીર્ણોદ્ધાર કરવામાં આવે છે છે અને બાવન દેરી ઓમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા ભિન્ન તીર્થોના નામથી બિરાજમાન કરવામાં આવી છે. મૂનાયક ભગવાનની પ્રાચીન, અત્યંત મને હારી, ચમત્કારી, શ્યામ ર્ણિય પ્રતિમાજીના નિર્મલ ભાવથી દર્શન કરી પુણ્યોપાર્જન કરો.
અમદાવાદથી ઉદયપુર, ચિત્તોડ રેલવે માર્ગ પર પાલસાગર નામના સ્ટેશનથી ૩ ફલમ દુર આ તીર્થ આવેલું છે. બસની સુવિધા પણ ઉપલબ્ધ છે.
' આ તીર્થની યાત્રાની સાથે જ મેવાડની પંચતી કીના દર્શનનો પણ લાભ મળશે. આ તીર્થોમાં શ્રી દયાલાહના કિલ્લાના નામનું તીર્થ જે રાજસમન્દ-કાંકરોલીની મધ્યમાં છે લગભગ ૨૫૦ પગથીયાથી આ તીર્થ “મેવાડ શત્રુનાં નામથી પણ પ્રસિદ્ધ છે.
આ બંને તીર્થો પર આધુનિક સુવિધાઓથી સુસજિત વિશાલ ધર્મશાળા તથા ભેજમશાળાની સુવ્યવસ્થા છે. લિ. કરેડા પાર્શ્વનાથ તીર્થ કષ્ટિી
ભૂપાલસાગર (રાજસ્થાન) [ ફેન નં. ૩૩]
શરૂ થશે.
શ્રી નાગેશ્વર તીર્થે પધારે
શ્રા નાગેશ્વર તીર્થ ભારતમાં એક જ શ્રી પાર્શ્વનાથ ભ.ની કાયા ૧૪ ફુટ ઉંચી અને નીલવણ સાત ફણાધારી કાયેત્સગ રૂપે પ્રાચીન પ્રતિમાજી બિરાજે છે.
હજારો યારી કે દર્શનાર્થે પધારે છે. ભેજનશાળા ધર્મશાળા વિગેરેની સુવિધા છે. યાત્રિકોને આવવા માટે ચૌમહિલા સ્ટેશને તથા આલેટથી બસ સર્વી સ મળે છે. અગાઉ સૂચના આપવાથી પેઢીની જીપની વ્યવસ્થા થઈ શકશે. અઠ્ઠમ તપવાળા માટે પૂર્ણ વ્યવસ્થા છે. (ફેન નં. ૭૩ આલેટ) લિ. દીપચંદ જૈન સેક્રેટરી - શ્રી નાગેશ્વર પાશ્વનાથ પેઢી P. 0. ઉહેલ સ્ટેટ : ચૌહલા [ રાજસ્થાન ]
|