Book Title: Hemchandrasuri Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 5
________________ ૫૭ રાજવ‘શમાં પ્રાંતા : પાટણમાં તે વખતે ગુરનરેશ સિદ્ધરાજ જયસિંહનુ રાજ હતુ. ગુજરાતના ઇતિહાસમાં સુખ, સમૃદ્ધિ અને સસ્કારિતાની ષ્ટિએ મહાન સુવર્ણ કાળ કહી શકાય તેવા તે સાલકીયુગ હતા. ત્રણસે વના આ સુવર્ણ કાળને સર્વોત્તમ શિખરે પહોંચાડનાર એ રાજવી તે સિદ્ધરાજ અને કુમારપાળ. અને એ અને રાજાને શ્રી હેમચંદ્રાચાય ના યાગ મહાન બનાવવામાં પરિણમ્યા હતા. શ્રમણભગવા શ્રી હેમચંદ્રસૂરિ ગુરનરેશ સિદ્ધરાજ સાથે સર્વપ્રથમ મિલન, ગુરુદેવના વર્ગવાસ પછી, ખંભાતથી પાટણ પધારતા થયુ. પાટણમાં એક દિવસ રાજા સિદ્ધરાજની સવારી બજારમાં પસાર થઈ રહી હતી. રાજા હાથી પર બેઠા હતા. શ્રી હેમચંદ્રસૂરિ પણ એ સમયે બારમાંથી પસાર થઈ રહ્યા હતા. અચાનક હાથી આચાર્યશ્રી પાસે આવીને ઊભેા રહી ગયા. તે સમયે શ્રી હેમચદ્રાચાય એક શ્ર્લાક ખેલ્યા : ૮૬ ચ प्रसरं सिद्ध: हस्तिराजभयाड़िकतम् । त्रस्यस्तु दिग्गजाः किं तैर्भस्त्वयैवोद्धृता यतः || --રાજન્ ! ગજરાજને નિઃશંક આગળ ચલાવા. હાથીના ભયની તમે ચિંતા ન કરે. કારણ, પૃથ્વીને તમે જ ધારણ કરી રહ્યા છે.” શ્રી હેમચંદ્રાચાયના બુદ્ધિયુક્ત આ કથનથી રાજા સિદ્ધરાજ અતિ પ્રભાવિત થયા; અને રાજ અપેારે રાજમહેલમાં પધારવા આચાર્ય શ્રીને વિનતિ કરી. આચાર્ય શ્રી રાજાના આ નિમ ત્રણને શુભ શુકન માની રાજસભામાં જવા લાગ્યા, તેઓ પોતાના ચારિત્રપ્રભાવે અને જ્ઞાનબળે ધીમે ધીમે રાજસભામાં પ્રતિષ્ઠા પામ્યા. * વિ. સ. ૧૧૮૧માં શ્રી વાદિદેવસૂરિએ રાજા સિદ્ધરાજની સભામાં દિગબરાચાય કુમુદચંદ્ર સાથે શાસ્ત્રાર્થ કર્યાં ત્યારે શ્રી હેમચંદ્રસૂરિ પણ તેમાં જોડાયા હતા. રાજમાતા મીનળદેવી પિયરના સંબધે દિગબરાચાય પ્રત્યે પક્ષપાત બતાવે તેવી શકાથી તેમણે રાજમાતાને મળીને જણાવ્યું હતું કે, “ દિગ ંબરે। આ શાસ્ત્રાર્થીમાં એવુ સિદ્ધ કરવાના છે કે સ્ત્રીઆએ કરેલા ધમ સફળ અનતા નથી.'' રાજમાતાએ આ વાત જાણી—તપાસીને ખાતરી કરી, દિગબરોના પક્ષ એડી દીધેા હતેા. વળી, વાદના પ્રથમ દિવસે હિંગ રાચાર્ય કુમુદચંદ્ર ‘તું હજી બાળક છે. તારી સાથે વાદ શે! કરવા ? ' તેમ જણાવતાં શ્રી હેમચ`દ્રાચાયે ઉત્તરમાં કહ્યું હતું કે, બાળક કાણુ ? જેને લંગાટી પણ ન હોય તે. આપ જુએ છે કે મેં તે કપડાં પહેર્યા છે.’ આવે. સણસણતા જવાબ સાંભળી દિગબરાચાય કિંગ બની ગયા હતા ! * વિ. સ. ૧૧૮૩માં સિદ્ધરાજે બધાવેલા રાજવિહારમાં ભગવાન ઋષભદેવને પ્રતિષ્ઠામહેાત્સવ હતે. એ ઉત્સવમાં ભાગવત મતના આચાર્ય દેવધે ઉપસ્થિત રહી, તટસ્થપણે જિનેશ્વરના ગુણગાન ગાતાં રાજા સિદ્ધરાજે લાખ દ્રવ્ય આપ્યુ.. બીજી તરફ તે સૂરા પીતે હતા. રાજકવિ શ્રીપાલે કોઇ અણબનાવે રાજા દ્વારા ધન અપાતું બંધ કરાવ્યું. પડિત દેખાધના ખર્ચ લખલૂટ હતા, એટલે તે ત્રણ વર્ષોંમાં સાવ નિર્ધન જેવા બની ગયા. એક શ્રૃ. ૩૩ Jain Education International2010/04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13