Book Title: Hemchandrasuri Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 1
________________ શ્રમણભગવા ૫૩ દ્વાદશત્રુતસ્વરૂપ, કુરુકુલ્લાદેવીસ્તુતિ, પાર્શ્વ-ધરણેન્દ્રસ્તુતિ, કલિકુડપાર્શ્વનાથય સ્તવન શ્ર્લોક ૧૦, જીવાજીવાભિગમ-લઘુવૃત્તિ, ઉપદેશકુલક, મનેરથકુલક વગેરે ગ્રંથો રચ્યા છે. આચાર્ય શ્રીની શિષ્યસમ્પા પણ વિપુલ અને જ્ઞાનથી ઉજજવલ હતી. તેમણે પોતાના ઉત્તરાધિકારીપદે આચાર્ય ભદ્રસેનસૂરિને સ્થાપ્યા હતા. શ્રી વાદિદેવસૂરિએ ૯ વર્ષની વયે દીક્ષા લીધી; ૩૧ વર્ષની વયે આચાર્ય પદ પામ્યા; અને ૮૩ વર્ષની વયે, ૭૪ વર્ષના દીક્ષાપર્યાંય પાળી, બાવન વર્ષ આચાર્ય પશાભાવી, વિ. સ. ૧૨૨૯ના શ્રાવણ વદે છના દિવસે સ્વર્ગવાસી અન્યા. ——— જ્ઞાનના મહાસાગર, સિદ્ધ સારસ્વત, ગુજરાતના મહાન જ્યોતિર્ધર, અદ્વિતીય-અદ્દભુત સવા લાખ શ્લેાકપ્રમાણ ‘ સિદ્ધ્હેમ વ્યાકરણ’ના રચયિતા, રાજા સિદ્ધરાજ-જયસિહુની જ્ઞાનાપાસના અને મહારાજા કુમારપાળની સંસ્કારપ્રિયતાના વિધાયક કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસુરીશ્વરજી મહારાજ ** क्लृप्तं व्याकरणं नवं विरचितं द्वन्द्वो नवं द्वयाश्रयाऽलंकारौ प्रथितौ नवौ प्रकटितौ श्रीयोगशास्त्र' नवम् । तर्कः संजनितो नवो जिनवरादीनाम् चरित्रम् नवम् बद्धम् येन न केन विधिना मोहः कृतो दूरतः ॥ અર્થાત્, નવું વ્યાકરણુ કમ્પ્યુ, નવુ. છ ંદશાસ્ત્ર રચ્યું, હ્રયાશ્રય મહાકાવ્ય અને અલંકારશાસને વિસ્તાર્યો અને નવાં જ પ્રગટ કર્યાં. શ્રી યોગશાસ્ત્રને પણ નવુ' રચ્યું; નવા તર્કશાસ્ત્રને જન્મ આપ્યા, જિનવરોનાં ચરિત્રાને નવા ગ્રંથ રચ્યા; કઈ કઈ રીતે શ્રી હેમચંદ્રાચાયે અજ્ઞાનને દૂર ન કર્યું ? ” આમ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિના ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં રચાયેલાં સાહિત્યની વિપુલતાનાં દર્શન શ્રી સોમચંદ્રસૂરિએ ઉપરોક્ત શ્ર્લોકમાં કરાવ્યાં છે. જ્યારે શ્રી પ્રભાચ દ્રસૂરિએ તેઓશ્રીના પ્રભાવ દર્શાવતાં જણાવ્યું છે કે— श्री हेमचन्द्रसूरीणामपूर्वम् वचनामृतम् । जीवातुर्विश्व जीवानां राजचित्तावनिस्थितम् ॥ અર્થાત્, શ્રી હેમચદ્રસૂરિનાં વચન સમસ્ત પ્રાણીઓ માટે અમૃતતુલ્ય છે. શ્રી હેમચંદ્રસૂરિતુ' કથન, લેખન અને જીવન – તેમનાં સમયે અને આજે આઠ આઠ સૈકા બાદ પણુ, અદ્યાપિપયત માદક, પ્રેરક, પ્રભાવક, ઉપકારક અને અસરકારક રહ્યું છે. પ્રસિદ્ધ લેખક શ્રી ધૂમકેતુ લખે છે તેમ, “ તેઓ હરકોઈ જમાનાના તેઓનુ` સાહિત્યસર્જન વિપુલ છે, તેમ ઉત્તમેત્તમ પણ છે તેમણે સૌ 2 Jain Education International 2010_04 For Private & Personal Use Only • મહાપુરુષ હતા. પ્રથમ રચેલ · સિદ્ધ www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13