Book Title: Haiya Ni Vat Author(s): Ratnasundarsuri Publisher: Ratnasundarsuriji View full book textPage 2
________________ | મહારાજ સાહેબ, સ્ત્રી સ્વાતંત્ર્યના આ જમાનામાં સમાજમાં થાવત્ ઘરમાં પણ સ્ત્રીઓ પર અને ખાસ કરીને તો યુવતીઓ પર જે જાતનાં કડક અને કઠોર નિયંત્રણો છે એ જતાં એમ લાગે છે કે આ સમાજ ક્યારેય સ્ત્રીઓનો મિત્ર બની જ નહીં શકે. યુવતીઓને ક્યારેય આગળ આવવાજ નહીં છે. | મારી પોતાની વાત કરું આપને? ઘરમાં નામ તો મને ઠીકઠીક પ્રમાણમાં કહી શકાય તેવી સ્વતંત્રતા મળી છે, પરંતુ વસ્ત્ર પરિધાનની બાબતમાં મારી સ્વતંત્રતા પર મમ્મીએ જણે કે તરાપ જ મારી છે. મારી પાસે જ છે અને યુવાની છે, તે બનીઠનીને બહાર નીકળે એ મમ્મીને પસંદ નથી. રસ્તા પર અનેકનાં આકર્ષણનું કેન્દ્ર બને એ પાપાને પસંદ નથી. આમાં કમાલનું આર્ય એ છે કે મારો ભાઈ પણ યુવાન છે પણ એને બનીઠનીને બહાર જવાની ક્ટ છે, મારાં એકલી પર જ ના કઠોર નિયંત્રણ છે. હું મમ્મી સામે બળવો કરી લેવાના મૂડમાં છું. આપ શું કરો છો? વંદન, એક વાસ્તવિકતાની તને જાણ કરું ? કપનું આકર્ષણ ની ઇચ્છા જગાડીને જ રહે છે. તે પોતે જ તારા પત્રમાં લખે છે ને કે “મારી પાસે રૂપ છે અને યુવાની પણ છે” હું તને જ પૂછું છું, હું પોતે ઇચ્છે છે ખરી કે બનીઠનીને બહાર ની કથા બાદ તારા રૂપ પ્રત્યે જેઓ પણ આકર્ષિત થાય એ બધાય તારા શરીર સાથે અડપલાં કરવા લાગે ? અને એવું તો નથી ને કે તારા શરીરને તું બજારુ બનાવવા માગે છે એટલે જતું બનીઠનીને બહાર નીકળવા માગે છે? કદાચ મારા આ આક્ષેપથી બની શકે કે તું આવેશમાં આવી જાય પણ તારાએ આક્ષેપ પ્રત્યે બેપરવા બનીને યહું તને સ્પષ્ટ શબ્દોમાં જણાવવા માગું છું કે ખુલ્લું દહીં જે કાગડાઓ માટે આમંત્રણનું કારણ બનીને જ રહે છે, ખુલ્લી છે સંપત્તિ જો ચોર-લૂંટારાઓ માટે આક્રમણનું કારણ બનીને જ રહે છે તો ખુલ્લું રપ હવસખોરો માટે આમંત્રણનું અને આ કમાણનું કારણ બનીને જ રહે છે. | વંદના, સંપત્તિ એ જો પુરુષની તાકાત છે તો રૂપ એ સ્ત્રીની તાકાત છે. તેં એક પણ પુરુષને એવો જોયો ખરો કે જે બજારમાં હાથમાં સંપત્તિ રાખીને ફરી ૨હ્યો હોય ? ના, પુરુષ બજારમાં ફરે છે ખરો પણ પોતાની સંપત્તિને છુપાવી રાખીને ! અરે, કદાચ એ ગુંઘની ગલીમાંથી પસાર થાય છે તો ય પોતાની પાસે રહેલ સંપત્તિ પર કોઈની નજર ન પડી જાય એની ભારે તકેદારી રાખે છે. અને તું ? તારા રૂપને ખુલ્લું કરીને બજારમાં ફરવા માગે છે અને એ ય પાછી બનીઠનીને ! કારણ શું છે આની પાછમ ? તુંને ભ્રમમાં તો નથી ને કે બજારમાં ફરી રહેલા બધા યુવાનો અને પુરૂષો સદાચારી બ્રહ્મચારી અને યોગી પુરુષો જ છે! તું એ ભ્રમમાં પણ નથી ને કે હવસખોરોના આક્રમણને પહોંચી વળવાની તારી પાસે જબરદસ્ત તાકાત છે ? ના, અત્યારે વિજ્ઞાાનયુગ કે વિચારયુગ નથી ચાલી રહ્યો, વિકાચુગ, વિલાસયુગ અને વાસનાયુગ ચાલી હાો છે ! બજારમાં તો શું, ઓફિસોમાં અને કૉલ સેન્ટરોમાં, શાક માર્કેટમાં અને કાપડ માર્કેટમાં, કૉલેજમાં અને સ્કૂલોમાં પણ વાસનાનાં નગ્ન નૃત્યો ચાલી રહ્યા છે. આ સ્થિતિમાં તંગ અને ઉદુભટ વસ્ત્રો પહેરીને તારા જેવી રૂપવતી યુવતીને બનીઠનીને બહાર ફરતા રહેવાનો જુગાર ખેલવા જેવો નથીજનથી. - વરુનાંણેથાવરચે કરણ જતુંજ નથી, બિલાડીની સામે જવાની હિંમત ઉદર જો કરતો નથી, હાથીના પગથી સસલું જે દૂરનું દૂર જ રહે છે તો મારી તને ખાસ સલાહ છે કે પુરુષ જે રીતે સંપત્તિને ગોપવીને જ બજારમાં ફરે છે, તું પણ એ જ રીતે તારા રૂપને ઢાંકીને બહાર નીકળ. તારી સલામતી એમાં જ છે!Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 25