Book Title: Haiya Ni Vat Author(s): Ratnasundarsuri Publisher: Ratnasundarsuriji View full book textPage 8
________________ " મહારાજ સાહેબ, રે ખૂબ પ્રતિષ્ઠિત કરી શકાય એવી કંપનીમાં મને હમણું બ” મળી છે. પગાર પાંચ માંકબ્રનો છે. કંપનીમાં લગભગ ૨૫૦ જેટલા માણસો કામ કરી રહ્યા છે, જેમાં મોટા ભાગનાં યુવાન-યુવતીઓ છે. સમસ્યા મારી એ છે કે ઘરમાં મારા લગ્નની વાત શરૂ થઈ ગઈ છે. મારી અંતરની કા એ છે કે લગ્ન પછી પણ ખેંબ ચાલુ જ રહે. મમ્મી-પપ્પાની છા એવી છે કે લગ્ન પછી તું ર જ સંભાળે. હું દ્વિધામાં હું કોઈ પણ નિર્ણય લઈ શકતી નથી, બાપના સંયમ જીવનની મર્યાદામાં રહીને આપ આ અંગે કોઈ માર્ગદર્શન માપી શકો ખરા? શ્રુતિ, આ દ્રિષા માત્ર તારા મનની જ નથી, તારા જેવી અનેક યુવતીઓ પણ અત્યારે આ જ દિધા અનુભવી રહી છે. તું તો નસીબદાર છે કે લગ્નજીવનમાં પ્રવેશ થતાં પહેલાં જ તારા મનમાં આ ક્રિયા ઉત્પન્ન થઈ ગઈ છે અને એક્રિયામાંથી મુક્ત થવાનું માર્ગદર્શનઝંખી રહી છે. એક વાત તને જણાવું? વહુ બનીને તું જે ઘરમાં જાય એ ઘર જો આર્થિક રીતે સંપન્ન હોય, કુટુંબ સંયુક્ત હોય તો બ” કરવાના વિકલ્પ પર તું પૂર્ણવિરામ મૂકી દે એ કુટુંબ માટે તો હિતાવહ છે જ પણ તારા માટે તો હિતાવહ હોવાની સાથે લાભપ્રદ ૫ણ છે. એક વાત યાદ રાખજે કે સફળ સ્ત્રી બનવા માટે પારદાર બુદ્ધિ જોઈએ છે જ્યારે સફળ પુત્રવધુ પતની કે માતા બનવા માટે લાગણીસભર હૈયું જોઈએ છે. તારા જીવનનું તારે એક લય નક્કી કર્યું પદો, તારે શું બન્યા રહેવું છે? સફળ સ્ત્રી કે પછી સફળ પુત્રવધૂ, પની અને માતા બની શકે કે તારું મન તને એમ સમજાવે કે હું સફળ સ્ત્રી પણ બની રહીશ અને સફળ ગૃહિણી પણ બની રહીશ. હું એમ તો નહીં જ કહ્યું કે તારી માં પારણા સો ટકા ખોટી જ પડશે પણ તોય એટલું તો ચોક્કસ કહીશ કે ના પારણાસફળ બનવાની સો ટકા શક્યતા પણ નથી. ૪. તારું મન કાંઈ એવું પ્રવાહી નથી કે બજારના માહોલમાંચી ઘરના માહોલમાં એકદમ સહજ રીતે જ ગોઠવાઈ જાય તાજારમાં બુદ્ધિથી જ કામ કર્યા બાદ ઘરમાં તું સીધી હદયથી જ વ્યવહાર સ્વા લાગે મેં એવી કેટલીય યુવતીઓ એ હદે મૂંઝવણગ્રસ્ત જોઈ છે કે જેમના પારિવારિક સંબંધોમાં સિવાય સંઘર્ષ, સમસ્યા અને તનાવ કશું જ રહ્યું નથી. ઑફિસમાં ક્રમનો તનાવ, પુરૂષ સ્ટાફની હવસખોર નજરનો ત્રાસ, અમિત શરીર, સાચી ભૂખ નહીં, સાચી ઊંઘ નહીં અને માનસિક શાંતિ નદી. આ સ્થિતિમાં ઘરે આવ્યા પછી સ્ત્રી પરિવારના સભ્યો સાથે લાગણીસભર વ્યવહાર કરવામાં કેટલી સરાબનીરહે એ પ્રશ્ન છે. 90 0 0 0[, શ્રુતિ, એક વાત ખાસ સમજી રાખજે કે કેટલાક સંબંધો એવા હોય છે કે જે નિભાવવાના હોય છે જયારે કેટલાક સંબંધો એવા હોય છે કે જે ટકાવવાના હોય છે. જે સંબધો નિભાવવાના હોય છેએમાં તું માત્ર મન માપી દે તો યે સફળતા મળી જાય છે, એમાં હદય આપવાની કોઈ જરૂર હોતી નથી પણ જે સંબંધો ટકાવવાના હોય છે એમાં હદય આપ્યા વિના, લાગણી આપ્યા વિના, આત્મીયતા દર્શાવ્યા વિના સફળતા નથી જ મળતી. | તને લાગે છે ખરું કે આ સમતુલા તું લગ્નજીવનમાં પ્રવેશ કયાં પછી ય બ ચાલુ રાખ્યા બાદ જાળવી જ શકીશ? તારી સાસુને તું રસોડામાંથી મુક્ત કરી શકીશ ખરી ? તારા પતિની રસોઈની થાળી તું સાચવી શકીશ ખરી? ઘરે આવનારા મહેમાનોની ઉચિત સરભરા માટે તું સમય ફાળવી શકીશ ખરી ? ભવિષ્યમાં તું કદાચ મા બને તો તારા બાળકને પ્રેમ-વાત્સલ્ય-હૂંફ વગેરે માપવા માટે સમય તારી પાસે રશે ખરો? એટલું જ કહીશ તને કે લગ્ન કરીને તું જે મકાનમાં રહેવા જાવ એ મકાનને તારે “ઘર”માં રૂપાંતરિત કરવું હોય તો એમાં સફળતા તને તો જ મળશે કે જો તે તારું હદય એમાં કાલવી દીધુંPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25