________________
{ ગણ, ૨. નું કર્તરિ વર્તમાન કૃદંત સત્ થાય છે. સત્- છતું. સત્ શબ્દ, સારું કે પૂજય એવા અર્થમાં પણ વપરાય છે. ૫. સન સન્ત સત્ત: પ્રમાણે સ્ત્રી. સતી સત્ય સત્યઃ નવી પ્રમાણે ન. સત્ત, સતી સનિ પ્રકિ.સં.
બાકીનાં પુંલિંગ પ્રમાણે ૯ જેની ક્રિયા, અન્યની ક્રિયાને ઓળખાવતી હોય-જણાવતી
હોય, તે નામને સપ્તમી વિભક્તિ થાય છે, આ વિભક્તિને સતી સપ્તમી કહે છે. वर्षति मेघे चौरा आगताः। વરસાદ વરસતે છતે, ચોરો આવ્યા હતા. (જયારે વરસાદ વરસતો હતો, ત્યારે ચોરો આવ્યા હતા) મેઘની વરસવાની ક્રિયા, ચોરોની આવવાની ક્રિયાને જણાવે છે, માટે એક શબ્દને સપ્તમી વિભક્તિ થઈ છે, તેમજ વર્ષ કૃદંતને પણ મેઘ નું વિશેષણ હોવાથી સપ્તમી થઈ છે.
વરસતા મેહમાં ચોરો આવ્યા હતા. ૧૦ સતિ સપ્તમી વિભક્તિ થવાને પ્રસંગે જો વાક્યમાં
અનાદર જણાતો હોય તો ષષ્ઠી વિભક્તિ પણ થાય છે. नन्दः पशव इव हताः पश्यतो राक्षसस्य । રાક્ષસ નામના મંત્રિના દેખતાં છતાં (મંત્રિને ગણકાર્યા વિના) પશુઓની માફક નંદો રેંસી નંખાયા.
૧૧૮