Book Title: Gujaratni Asmitana Anokha Aavirbhavak Hemchandracharya
Author(s): Dhananjay J Jain
Publisher: Jaypadma Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ | શ્રી લેવા –પાપનાશાય નમઃ શ્રી હેમચન્દ્રાચાર્યની જીવનકથા ! ગાતાં હરીએ નિજ–ભવવ્યથા !! લેખકીય] કવિશિરોમણિ શ્રી હેમચન્દ્રાચાર્યે “કવિ અને પ્રતિભા ના લક્ષણે “કાવ્યાનુશાસન” નામના સ્વરચિત ગ્રન્થમાં નીચેના લેકે દ્વારા ઓળખાવ્યા છે. "प्रज्ञा नवनवोल्लेख-शालिनी प्रतिभा मता । तदनुप्राणनाजीवद्-वर्णनानिपुणः कविः ॥" અર્થાત્ “નવા નવા ઉન્મેષ (ક૯૫નાઓ)થી શાલિની (શેભતી-ઝળહળતી) પ્રજ્ઞાનું જ નામ છે પ્રતિભા”; અને એવી પ્રતિભાથી અનુપ્રાણિત વર્ણનમાં જે નિપુણ હેય; તે છે “કવિ'.” આવી પ્રતિભાના નિત્ય-નવાં રમણીય ગુલાબ જેમના બુદ્ધિ–સરોવરમાં સદા ખીલેલાં રહેતાં અને જેમની માત્ર કાવ્ય પ્રતિભા જ નહિ, જ્ઞાન-વિજ્ઞાનના સર્વ ક્ષેત્રે વિષેની પ્રતિભા રમ્ય અને ભવ્ય હતી તેવા, “કલિકાલસર્વજ્ઞ શબ્દથી સર્વોત્તમ સન્માનને વરેલા સૂરિદેવશ્રી હેમચન્દ્રાચાર્ય વિષે, તેમની હમણું જ પૂર્ણ થયેલી નવસેમી જન્મ જયંતિના વર્ષમાં કેટલાંક વિદ્વાન અને વિચક્ષણ લેખકેએ સુન્દર લખ્યું છે. અને છતાં હેમચન્દ્રાચાર્યના અલૌકિક અને સર્વજન-આદરણય જીવન અને કવન વિશે હજી પણ ઘણું બધુ લખી કે કહી શકાય તેમ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, wrnatumaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 132