Book Title: Gujaratni Asmitana Anokha Aavirbhavak Hemchandracharya
Author(s): Dhananjay J Jain
Publisher: Jaypadma Prakashan

View full book text
Previous | Next

Page 38
________________ [3] આચાય પદને અભિષેક ગુરુદેવ શ્રી દેવચન્દ્રસૂરીશ્વરજી વૃદ્ધાવસ્થાએ પહાંચ્યા ત્યારે પેાતાના પ્રભાવક અને અને પુણ્યવાન પટ્ટધર સામચદ્રમુનિને આચાય પદવી આપવાના નિ ય કર્યાં. તે સમયની એક પ્રસિદ્ધ દંતકથા આ પ્રમાણે છે : કાલસામાંથી હેમ (સુવર્ણ') નિર્માણ પાટણમાં તે સમયે એક શ્રીમંત શેઠ રહેતા હતા. ધનદ તેમનું નામ. અશુભ કર્મના ઉદયે તેઓ દરિદ્ર બની ગયા. એક વખત વીરચન્દ્રેજી નામના એક વૃદ્ધ મુનિવરની સાથે ખાલમુનિશ્રી સામચન્દ્રજી ગેાચરી વહારવા ધનદ શેને ત્યાં ગયા. ત્યારે સામચન્દ્રમુનિને ધનદશેઠ જેવા ઉત્તમ શ્રાવકની આવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132