Book Title: Gujaratni Asmitana Anokha Aavirbhavak Hemchandracharya
Author(s): Dhananjay J Jain
Publisher: Jaypadma Prakashan

View full book text
Previous | Next

Page 52
________________ હેમચંદ્રાચાર્ય [ ૩૩ બે ચામરધારિણીઓ ચામર વીંઝતી હતી અને ઉપર શ્વેત છત્ર હતું. ત્રણસે લહિયાઓ પાસે તેની હજારો નકલો તૈયાર કરાવી. તેની સુવર્ણાક્ષરે લખાચેલી પ્રતે પણ તૈયાર કરીને બહુમાનપૂર્વક રાજ્યભંડારમાં સ્થાપિત કરી. રાજ્યસભામાં એ સમગ્ર વ્યાકરણનું વાંચન કરાયું. તત્કાલીન વિદ્વાનોએ એ વ્યાકરણને હૈયાના હર્ષથી વધાવ્યું અને પોતાની હાર્દિક સંમતિ અર્પી. નેપાલ, કર્ણાટક, કાંકણુ, સૌરાષ્ટ્ર....અરે ! ઈરાન અને લંકા સુધી–તે નકલોને મોકલવામાં આવી. કાશમીરમાં આ વ્યાકરણની આઠ નકલ મેકલવામાં આવી હતી. પાટણમાં “કકકલ’ નામના વિદ્વાન અને હેમવ્યાકરણના સૌ પ્રથમ વૈયાકરણ દ્વારા આ નવીન વ્યાકરણ ભણાવવાની વ્યવસ્થા કરવામાં આવી. દર મહિનાની સુદ પાંચમે તેની પરીક્ષાઓ લેવાતી અને તેમાં ઉત્તીર્ણ થનારા વિદ્યાર્થીઓનું રાજ્ય તરફથી શાલ, સુવર્ણ મુદ્રા વગેરે અર્પીને સન્માન કરાતું. સંસ્કૃત ભાષાના ઈતિહાસમાં પાણિનીએ રચેલાં વ્યાકરણને બાદ કરતાં, “સિદ્ધહેમ” જેવું સર્વોત્તમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, kuwatumaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132