________________
[3]
આચાય પદને અભિષેક
ગુરુદેવ શ્રી દેવચન્દ્રસૂરીશ્વરજી વૃદ્ધાવસ્થાએ પહાંચ્યા ત્યારે પેાતાના પ્રભાવક અને અને પુણ્યવાન પટ્ટધર સામચદ્રમુનિને આચાય પદવી આપવાના નિ ય કર્યાં.
તે સમયની એક પ્રસિદ્ધ દંતકથા આ પ્રમાણે છે : કાલસામાંથી હેમ (સુવર્ણ') નિર્માણ
પાટણમાં તે સમયે એક શ્રીમંત શેઠ રહેતા હતા. ધનદ તેમનું નામ. અશુભ કર્મના ઉદયે તેઓ દરિદ્ર બની ગયા. એક વખત વીરચન્દ્રેજી નામના એક વૃદ્ધ મુનિવરની સાથે ખાલમુનિશ્રી સામચન્દ્રજી ગેાચરી વહારવા ધનદ શેને ત્યાં ગયા. ત્યારે સામચન્દ્રમુનિને ધનદશેઠ જેવા ઉત્તમ શ્રાવકની આવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com