________________
૧૮] ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક
આકાશને આઈ-દર્શનરૂપી સહસ્ત્રભાનુના તેજસ્વી કિરણેથી પ્રકાશમાન બનાવી દીધું. ગુજરાતને અહિંસાને અણમોલ વારસે ભેટ ધરનારા જેનાચાર્ય શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી આજે નવનવસે વર્ષો પસાર થવા છતાં વિદજજનેના હૃદયભુવનમાં એક વન્દનીય અને વિશેષ સ્મરણય વિભૂતિ તરીકે વિલસી રહ્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burratumaragyanbhandar.com