________________
૨૦ ] ગુજરાતની અસ્મિતાના અનેાખા આવિર્ભાવક
દ્રદ્રિ-અવસ્થા જોઇને દુઃખ થયું. તેમણે વડીલ મુનિશ્રી વીરચન્દ્રજીને ધનદ શેઠની દરિદ્રતાનું કારણ પૂછ્યું.
ત્યારે વીરચન્દ્રમુનિએ કહ્યું : “ધનદ શેઠ અશુભ કર્મોની પ્રબળતાના કારણે દરિદ્ર છે. શેઠના ઘરમાં અઢળક સ ́પત્તિ છે. પરંતુ અશુભ કર્મના ઉદયે તેમના ઘરમાં રહેલી સુવણુ મહારા પણ તેમને કેાલસાની ભૂકીરૂપે દેખાય છે અને તેથી તેને ગમે ત્યાં પડી રહેવા દે છે. ”
અને ખરેખર....ત્યારે ઘરની બહાર કાલસાની ઢગલીએ – જે વાસ્તવમાં સુવર્ણમહારા હતીસેામચન્દ્રમુનિએ જોઇ. તેથી તેઓ ત્યાં ોઇ જ રહ્યા. ત્યારે ધનદ શેઠે પૂછ્યું: “ ખાલમુનિજી! આપ આ શું જોઈ રહ્યા છે ?
""
ખાલમુનિએ ઉત્તર આપ્યા : “ તમે ઘરની બહાર આ રીતે આ ‘ હેમ ’ (હેમ એટલે સેાનું) રખડતુ મૂકયુ છે, તે હું જોઇ રહયા છું.”
યેાગાનુયાગ વીરચન્દ્રમુનિની વાત ધનદ શેઠ સાંભળી ગયા હતા. તેથી તેમણે તરત જ માલમુનિને જણાવ્યુ' : ગુરુદેવ ! આ કોલસીના ઢગલાને સ્પર્શ કરી અને આપની પવિત્રતાના બળે મારી દરિદ્રતા દૂર કરો.” મુનિ સેામચન્દ્રે તે ઢગલાને સ્પર્શ કર્યાં અને તરત જ કેાલસા જેવી કાળીમેશ સુવર્ણ - મુદ્રાએ ફરી ઝગમગ ઝગમગ તેજ વેવા લાગી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com