Book Title: Gujaratni Asmitana Anokha Aavirbhavak Hemchandracharya
Author(s): Dhananjay J Jain
Publisher: Jaypadma Prakashan

View full book text
Previous | Next

Page 12
________________ ૧૯૮૮) આ સિવાય, એટલે આપેલા આચાર્યશ્રીને અગ્રણીઓની અંજલિ એ અવતરણે તથા “હેમીવાણી-પૂ. પં. શ્રી શીલચન્દ્રવિજયજી ગણિવર સંપાદિત હેમસ્વાધ્યાય–પોથી' માંથી લીધા છે. આ સહુ પ્રત્યે, અંતરના આદર સાથે મારી કુતરાતા વ્યક્ત કરું છું. આ ઉપરાંત, આ પુસ્તિકા માટે સુન્દર પ્રસ્તાવના” લખી આપનાર પૂ. વિધર્યું, અને નેહાળ કલ્યાણમિત્ર ગણિવર્ય શ્રી હેમચન્દ્રસાગરજી મહારાજને પણ મારી સસ્નેહ વંદના સાદર કરું છું. ચાલે ત્યારે....હવે વાંચીએ...“ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક હેમચન્દ્રાચાર્યની આ જીવનકથા ! અને ગુણીજનેના ગુણ ગાવતાં, હરીએ આપણી ભવવ્યથા !! – ધનંજય જે. જૈન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burratumaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 132