________________
૧૯૮૮) આ સિવાય, એટલે આપેલા આચાર્યશ્રીને અગ્રણીઓની અંજલિ એ અવતરણે તથા “હેમીવાણી-પૂ. પં. શ્રી શીલચન્દ્રવિજયજી ગણિવર સંપાદિત હેમસ્વાધ્યાય–પોથી' માંથી લીધા છે. આ સહુ પ્રત્યે, અંતરના આદર સાથે મારી કુતરાતા વ્યક્ત કરું છું.
આ ઉપરાંત, આ પુસ્તિકા માટે સુન્દર પ્રસ્તાવના” લખી આપનાર પૂ. વિધર્યું, અને નેહાળ કલ્યાણમિત્ર ગણિવર્ય શ્રી હેમચન્દ્રસાગરજી મહારાજને પણ મારી સસ્નેહ વંદના સાદર કરું છું.
ચાલે ત્યારે....હવે વાંચીએ...“ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક હેમચન્દ્રાચાર્યની આ જીવનકથા ! અને ગુણીજનેના ગુણ ગાવતાં, હરીએ આપણી ભવવ્યથા !!
– ધનંજય જે. જૈન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burratumaragyanbhandar.com