Book Title: Gujaratni Asmitana Anokha Aavirbhavak Hemchandracharya
Author(s): Dhananjay J Jain
Publisher: Jaypadma Prakashan

View full book text
Previous | Next

Page 29
________________ ૧૦ ] ગુજરાતની અસ્મિતાના અનોખા આવિર્ભાવક પાહિણીએ કરેલું “કલેજાના ટુકડાનું દાન પણ... ત્યાર બાદ તુરંત પાહિણીની કલ્પનાચક્ષુ સમક્ષ...પિતાને પુત્ર દેવચન્દ્રસૂરીશ્વરજીના વારસદાર તરીકે દેખાયે..આ મારો લાડલો ગૃહદી૫ નહીં, પણ સમગ્ર જિનશાસનને તેજદીપ બનશે. દીપ મટીને પિતાના સહસ્ત્રગુણકિરણેએ સંસારને પ્રકાશથી ભરી દેતે આકાશભાનુ બનશે... એ શ્રદ્ધાએ અને એ અરમાનેએ પાહિણીનું હૃદય મજબૂત બની ગયું. અને કે” અગમ-ઉલ્લાસથી તેણે ગુરુ-ચરણમાં ચંગદેવને ધરી દીધું. ના, પિતાનું સર્વસ્વ જાણે સમપી દીધું. એ પળે...એની આંખમાં આંસુ હતા... વાત્સલ્યના ! પુત્રપ્રેમના ! પોતે અણુના અવસરે લીધેલા અણુમેલ અને અનુપમ આત્મનિર્ણયનો ! એના એ આંસુ માતૃહદયની ગહરી વ્યથાના ન હતા. એ આંસુ તો જિનશાસનના ઈતિહાસને બદલી નાંખનારુ એક અજબ પાસુ હતું. દુરભાતે દિલે લીધેલાં કેઈ દુઃખદ નિર્ણયનું એ આંસુ ન હતું. એ આંસુ તે હતું....જિનશાસનના યશેજજવલ સમુદ્ધાર ખાતર, એક મહાન શ્રાવિકા પોતાના કલેજાના ટુકડાનું દાન અને પુત્રમેહનું બલિદાન કેવી શાસનાનેષ્ઠાથી આપી શકે છે. એનું જીવંત અને જાગૃત પ્રતીક ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, wrnatumaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132