Book Title: Gujaratni Asmitana Anokha Aavirbhavak Hemchandracharya
Author(s): Dhananjay J Jain
Publisher: Jaypadma Prakashan

View full book text
Previous | Next

Page 8
________________ સા. શ્રી પદ્મયશાશ્રીનુ જીવન યેાગી જેવું ! —પૂ. પં. શ્રી ચન્દ્રરીખર વિજયજી ગણિવર [ સ્વ. પૂ. સા. શ્રી પદ્મયશાશ્રીજી અદ્ભુત સમાધિમરણને પામ્યા બાદ, તેમના ગુરુણીજી પૂ. સા. શ્રી જિનેન્દ્રશ્રીજી મ. ને ઉદ્દેશીને પૂ. પં. શ્રી ચન્દ્રશેખરવિજયજી મહારાજે લખેલા પત્રનું અક્ષરશઃ અવતરણ....] મહા સુદ ૧૪, સુરત. સાધ્વી શ્રી જિનેશ્રીજી ! ચન્દ્રશેખર વિ. ના અનુવંદનાદિ. પદ્મયશાશ્રી ખૂબ જ ઉત્તમ કક્ષાની સમાધિ સાથે વિદાય થયાના સમાચાર જાણુતાં એ વિચાર આવ્યા કે, તમારી બધી મહેનતનું પરિણામ તમને મળ્યું. તમે એમને સમાધિ આપી શકયા. કોઈ શિષ્યા પણ ન કરે એવી સેવા તમે તમારી શિષ્યાની—તેના ગુરુ હોવા છતાં–કરી. કમાલ કરી છે તમે ! આવી ઉત્કૃષ્ટ વૈયાવચ્ચ કરવા બદલ તમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 132