Book Title: Gujaratni Asmitana Anokha Aavirbhavak Hemchandracharya Author(s): Dhananjay J Jain Publisher: Jaypadma Prakashan View full book textPage 9
________________ અંતરના ય અંતરથી ઉમળકાભર્યાં આશિષ પાઠવુ` છું'. તમારા સૌંચમી જીવનનું તમે આ ઉત્કૃષ્ટતમ સુકૃત આરાધી લીધુ છે. કદાચ વધુ માન તપની સા એળીનું સુકૃત પશુ, આ સુકૃતની તાલે નહિ આવી શકે. હવે નવી જવાબદારી એ શિષ્યાની માથે આવી રહી છે. તમે તેમાંથી પાર ઉતરશેા તેવા મને વિશ્વાસ છે. પદ્મયશાશ્રીના પ્રત્યેક શબ્દો યાદ આવે છે. ખ ઉત્તમ કાટિના, લઘુકમી, જિનશાસનના અવ્વલ ભક્ત–તેમના આત્મા ગણી શકાય. વ્યવહારથી તેમણે ભલે ઘણું ન સાધ્યું જણાતુ. હાય, પણ નિશ્ચયથી એ આત્માએ પૂરું સાધી લીધું. એ આત્માના છેલ્લા મહિનાઓના ઉદ્ગારા જીવનમાંથી વિદાય લેતાં કાઇ ચેાગીના જેવા હતા. ખૂબ પ્રસન્નતાપૂર્વક આગળ વધે એ જ અભિલાષા. -ય’. વિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 132