________________
અંતરના ય અંતરથી ઉમળકાભર્યાં આશિષ પાઠવુ` છું'. તમારા સૌંચમી જીવનનું તમે આ ઉત્કૃષ્ટતમ સુકૃત આરાધી લીધુ છે. કદાચ વધુ માન તપની સા એળીનું સુકૃત પશુ, આ સુકૃતની તાલે નહિ આવી શકે.
હવે નવી જવાબદારી એ શિષ્યાની માથે આવી રહી છે. તમે તેમાંથી પાર ઉતરશેા તેવા મને વિશ્વાસ છે.
પદ્મયશાશ્રીના પ્રત્યેક શબ્દો યાદ આવે છે. ખ ઉત્તમ કાટિના, લઘુકમી, જિનશાસનના અવ્વલ ભક્ત–તેમના આત્મા ગણી શકાય. વ્યવહારથી તેમણે ભલે ઘણું ન સાધ્યું જણાતુ. હાય, પણ નિશ્ચયથી એ આત્માએ પૂરું સાધી લીધું. એ આત્માના છેલ્લા મહિનાઓના ઉદ્ગારા જીવનમાંથી વિદાય લેતાં કાઇ ચેાગીના જેવા હતા.
ખૂબ પ્રસન્નતાપૂર્વક આગળ વધે એ જ અભિલાષા.
-ય’. વિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com