Book Title: Gujaratna Hastprat Bhandarona Sandharbhma Amdavadna Hastprat Bhandaro Ek Adhyayan
Author(s): Navalsinh K Vaghela, Rasesh Jamindar
Publisher: Gujarat Vidyapith
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
----
www.kobatirth.org
પેરાડાયકલોરો એન્જીન ફ્યુમીગેશનની પ્રક્રિયા
હવાચુસ્ત પેટીમાં હસ્તપ્રતોને મુકયા પછી ૩૦ સે.ગ્રે. ઉષ્ણતામાનમાં પેટીમાંની ટ્રે માં પેરાડાયકલોરો એન્જીન દર ધનમીટરે ૧ કિ.ગ્રા.ના પ્રમાણમાં રાખવામાં ગાવે છે. આ રસાયણની ધૂણીથી હસ્તપ્રતોમાંની જીવાતો નાશ પામે છે. મા પ્રક્રિયા પણ બે થી ત્રણ દિવસ સુધી ચાલુ રાખવામાં આવે છે.
૧૩
વેકયુમ મીશનની પ્રક્રિયા :
Cm 13,
સેન, પૃ.૬૧-૬૨.
:
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર
ખાસ પ્રકારની ભારે મને ઘટ્ટ ધાતુની બનેલી પેટીમાં જવાત્મકત હસ્તપ્રતોને મુકયા પછી પંપ વડે પેટીમાંની હવા બહાર ખેંચી લેવામાં આવે છે. પેટીમાં ઉભા કરેલા મા શૂન્યાવકાશમાં ઈીલીન મોકસાઈડ અને કાબ ડાયોકસાઈડ વાયુનું ૧૩૯ ના પ્રમાણમાં મિશ્રણ દાખલ કરવામાં આવે છે. મા મિશ્રણ દર ઘનમીટરે ૪૫૦ ગ્રામ પ્રમાણે વાપરવામાં જાવે છે. મા મિશ્રણથી ઉત્પન્ન થયેલો ઝેરી વાયુ પેટીમાં દખલ થતાં જ હસ્તપ્રતોમાંની બધા જ પ્રકારની જીવાતો અને તેના ઈંડાસોનો પણ સંપૂર્ણપણે નાય થઈ જાય છે. માફિયા ચારથી પાંચ કલાક સુધી ચાલુ રાખવામાં માવે છે ત્યારબાદ ઝેરી વાયુને પાછો ગેસ ચેમ્બરમાં દાખલ કરી દેવામાં આવે છે, અથવા તો પ૨ાયેલો વાયુ પેટીના માલૅટ ધ્વારા બહારના વાતાવરણમાં ફેકવામાં ગાવે છે, ભારતમાં આજે દિલ્હી સ્થિત 'ભારતીય અષાગારમ તથા ગુજરાતમાં રાજય દફતરËડારમાં આ પ્રકારની વ્યવસ્થા જોવા મળે છે,
•
188
-------