Book Title: Gujarati Sahityano Itihas Part 02 Khand 01
Author(s): Umashankar Joshi & Others
Publisher: Gujarati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 447
________________ ૪૩૦ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથઃ ૨, ખંડ - ૧ કેટલેક ઠેકાણે છખાના વિચારસંદર્ભની ઠીકઠીક સમાંતર ચાલતો હોઈ પૂરક નીવડતો જણાશે અને તેથી બને અંગેની સમજ વધુ વિશદ બનશે. પદોની પણ શાસ્ત્રીય વાચના થવી જોઈએ. ૧૬. જોશી, ઉમાશંકર, “અખો-એક અધ્યયન'–૧૯૭૩. પૃ. ૧૮૧. ૧૭. ઝવેરી, કૃષ્ણલાલ મોગુજરાતી સાહિત્યના વધુ માર્ગસૂચક સ્તંભો” ૧૯૫૮, પૃ.૬ ૫-૭૬. ૧૮. જોશી, ઉમાશંકર, ‘અખો-એક અધ્યયન ૧૯૭૩, પૃ. ૧૮૧-૧૯૩. ૧૯. એ જ, પૃ. ૧૭૩-૧૮૧. ૨૦. એ જ, પૃ. ૧૬ ૭-૧૭૩. ૨૧. એ જ, પૃ. ૧૬૪-૧૬૫. ૨૨. એ જ, પૃ. ૧૬ ૫-૧૬૭. ૨૩. એ જ. પૃ. ૯૧-૯૨. ૨૪. સાગર, ‘અપ્રસિદ્ધ અક્ષયવાણી', ૧૯૩૨, પૃ. ૧૨-૧૪. ૨૫. ઠાકર, કેશવલાલ એ, ‘અખાજીની સાખીઓ' ૧૯૫૨. ૨૬. અખાની વાણી' પ્ર. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, અપ્રસિદ્ધ અક્ષયવાણી' સંશોધક, સાગર, પ્ર. ગુજરાત વિદ્યાસભા, ૧૯૩ર અને અન્ય સંગ્રહોમાં. ૨૭. જોશી, ઉમાશંકર, અખો-એક અધ્યયન' ૧૯૭૩, પૃ. ૨૧૪. ૩૦૮-૧૧, ૩૪૦-૧. ૨૮. એ જ, પૃ. ૨૮૧-૨ (નરહરિત “જ્ઞાનગીતાઆદિ ગ્રંથો અને અન્ય જ્ઞાનમાર્ગી કવિઓના અખા ઉપરના ઋણનો સુરેખ ખ્યાલ મેળવવામાં સુરેશ હ. જોષીનો પી.એચ.ડી.નો જ્ઞાનગીતા' ઉપરનો બૃહનિબંધ પ્રકાશિત થાય તો ઘણી મદદ મળે.) ૨૯. એ જ, પૃ. ૨૯૦૨૯૫. મેં અહીં બધે હસ્તપ્રતોનો ખાસ કરીને “સાગરપુત્ર' યોગેન્દ્ર ત્રિપાઠી પાસેની તેઓ કહેતા હતા તેમ સાગરે કહાનવાબંગલામાંથી મેળવેલી અખાની હસ્તપ્રતોમાંની એક) હસ્તપ્રતનો આધાર લીધો છે. ૩૦. “અખાકૃત કાવ્યો-'૧ પૃ.૧૨૫; ઉપરાંત જુઓ ૫. સુખલાલજી સંપાદિત ‘જ્ઞાનબિંદુની પ્રસ્તાવના. ૩૧. ધ્રુવ, કેશવલાલ હર્ષદરાય, વેદાન્તી કવિ અખાકૃત અનુભવબિંદુ, પ્ર. એન. એમ. ત્રિપાઠી લિ. મુંબઈ, બીજી આવૃત્તિ, ૧૯૫૩, પૃ-૧. ૩૨. જોશી, ઉમાશંકર, છપ્પા' ૧૯૬૨, પૃ.૨૨ થી ૭૧, અખો-એક અધ્યયન' ૧૯૭૩, પૃ. ૨૯૫-૩૦૬.

Loading...

Page Navigation
1 ... 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510