Book Title: Gujarat Vishva Sahitya Bhale Padharo
Author(s): P C Patel
Publisher: Ratrani Sanskrutik Trust

Previous | Next

Page 12
________________ એક વિશિષ્ટ સાહિત્ય-સંપુટને હાર્દિક આવકાર તા. ૨૭મી એપ્રિલ ૨૦૦૩ના દિવસે જાણીતા સાહિતકાર અને | સદગત શ્રી. ગોપાળદાસ જીવાભાઈ પટેલની જન્મજયંતી પ્રસંગે રાતરાણી સાંસ્કૃતિક ટ્રસ્ટ' તરફથી “શ્રી મગનભાઈ દેસાઈ અને શ્રી. ગોપાળદાસ પટેલ સ્મૃતિ ગ્રંથાલય"ના મંગળ પ્રારંભની સાથે સાથે ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે! (સંપાદક: શ્રી. પુત્ર ૦ પટેલ; ને પ્રકાશક: શ્રી. અનંતભાઈ ડી. પટેલ) એ નામે એક વિશિષ્ટ પ્રકાશનના વિપાચનનું આયોજન કર્યું છે તેથી એક પ્રકારને સુવર્ણ – સુરભિપગ સધાવે છે. ગુજરાત વિદ્યાપીઠમાં પાંચ દાયકા સુધી સસેવક તરીકે અને તે પછી પણ કામ કરતા રહીને મગનભાઈ અને ગોપાળદાસની બેવડીએ શિક્ષણ, સાહિત્ય, સમાજસેવા, આમvજના સંસ્કારઘડતર અને ચિંતનના ક્ષેત્રોમાં ગુજરાત અને તેની પ્રજાની સંનિષ્ઠ અને સમપિતાભાવે જે સેવા કરે છે તેની જગ્ય કદર કરવાનું કામ ગુજરાતની દિણ અને સાહિત્યની સંસ્થાઓ તેમજ કુતરા સમાજને માટે હજ બાકી રહ્યું છે એમ મારું માનવું છે. તે વખતે સેટેલાઈટ વિસ્તારમાં એક નવા Jશવ સાથે એ બે મહાનુભાવનું નામ જોડાય છે તે સુખદ ઘટનાને ગુજરાતનો સુશિક્ષિત સમાજ કૃતતાપૂર્વક આવકારશે એ નિરાંક છે.. ગુજરાતમાં વિશ્વ-સાહિમ ભલે પધારો!” – આ પ્રકાશન એ અનેક રીતે જતા એક વિશિષ્ટ સંપુટ બની રહે છે. અનેક પુસતકના પ્રકાશનની સાથે તેની પ્રસ્તાવના કે પુરોવચન ડિવામાં આવે છે એ સામાન્ય શિરસ્ત છે, પરંતુ મૂળ પુસ્તક અને તેની પ્રસ્તાવના મળીને તેનું એક સળંગ એકમ બને છે. પુસ્તકને તેની પ્રસ્તાવનાથી સામાન્ય રીતે જુદી પાડીને જોવાની નથી. બનડ શૉના નાટકની પ્રસ્તાવના મૂળ નાટક કરતાં પણ કદીક વધુ લાંબી અને વધુ અર્થપૂર્ણ અને ગહન રહેતી હતી, પણ તેની સાહિત્યિક ગુણવત્તાને કારણે શૉની નાટય પ્રતાવનાઓનો જ એક અલાયદો સંગ્રહ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. આ પુસ્તક પણ કેવળ પ્રસ્તાવનાનો જે સંગ્રહ છે અને જે કેટલીક પસંદ કરાયેલ વિશ્વ-સાહિત્યની કૃતિઓને તે

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 238