Book Title: Gudhamrutlila
Author(s): Rajdharmvijay
Publisher: Shrutgyan Sanskar Pith
View full book text
________________
બુદ્ધિગમ્ય હોય છતાંય જે વ્યવહારગમ્ય ન હોય તે ક્યારેય પણ સત્ય સ્વરૂપે સ્વીકારી શકાતું નથી. છતાંય બુદ્ધિની કસોટી માટે નવ્ય ન્યાયનું અધ્યયન પણ અતિઆવશ્યક છે. જેનાથી બુદ્ધિની વૃદ્ધિ અને શુદ્ધિ થાય છે.
મુનિરાજશ્રી રાજધર્મવિજયે ચાયનો સુંદરકોટિનો અભ્યાસ કર્યો. વ્યાકરણ, ન્યાય, સાહિત્ય સાથે કર્મગ્રન્થ વગેરેનો પણ અભ્યાસ કર્યો છે. નાની ઉંમરમાં પણ વ્યુત્પન્નમતિના કારણે તેઓ એક એક પદાર્થમાં ઉંડા ઉતરી તેના રહસ્યનું ઉદ્દઘાટન કરે છે. તેમનો આ ગ્રંથ “ગૂઢામૃતલીલા” જ્ઞાનપિપાસુ જીવોને, ન્યાયના અભ્યાસુ જીવોને સુંદર માર્ગદર્શક બનશે એવી આશા સાથે આશીર્વાદ.
JETE
મુનિશ્રી પણ બાહ્ય પદાર્થોની પક્કડમાંથી મુક્ત બની સુંદર કોટિના ગ્રંથોના અભ્યાસ સાથે ન્યાયશાસ્ત્રનો પણ અભ્યાસ કરે, અને શાસ્ત્રીય પદાર્થોનું સુંદર રહસ્યોદઘાટન કરે એવી આશા સાથે આશીર્વાદ.
કલિકુંતીર્થોદ્ધારક પ.પૂ.આ.વિ. શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા. राजेन्द्र सूटि કાર્તિક શુકલા ચતુર્દશી
1/11/2009, ગુરુવાર, સમેતશિખરજી મહાતીર્થ
Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 208